________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
સીયાએ ઉઈન્નેસુ, સીઓયાએ ઉ જન્મવિજએલું । ગંગા સિંધુ નઈઓ, ઈયરેસુ ય રત્તરત્તવઈ ॥ ૩૮૬ ॥ સીતાની ઉત્તરની વિજયોમાં અને સીતોદાની દક્ષિણની વિજયોમાં ગંગા-સિંધુ નદીઓ છે, બીજી વિજયોમાં રા-રક્તવતી નદીઓ છે. (૩૮૬)
૪૬૩
સીયાસીઓયાણું, ઉભઓ ફૂલેસુ વણમુહા ચઉરો । ઉત્તરદાહિણદીહા, પાઈણ પઈણ વિત્યિન્ના ॥ ૩૮૭ || સીતા-સીતોદાના બન્ને કિનારે ઉત્તર-દક્ષિણ લાંબા અને પૂર્વપશ્ચિમ પહોળા ૪ વનમુખો છે. (૩૮૭) અઉણાવીસઈભાગ, ચંદા વાસહરપવ્યયંતેણું ।
અઉણત્તીસ સયા પુણ, બાવીસહિયા નઈજુત્તો | ૩૮૮ ॥ (તે) વર્ષધર પર્વત તરફ ૧/૧૯ યોજન પહોળા છે અને નદી તરફ ૨,૯૨૨ યોજન પહોળા છે. (૩૮૮)
પંચ સએ બાણઉએ, સોલસ ય હવંતિ જોયણસહસ્સા । દો ય કલા અવરાઓ, આયામેણું મુણેયા ॥ ૩૮૯ ॥ (તે) લંબાઈથી ૧૬,૫૯૨ યોજન અને બીજી ૨ કલા જાણવા.
(૩૮૯)
જસ્થિચ્છસિ વિસ્તંભ, સીયાએ વણમુહસ્સ નાઉં જે । અઉણત્તીસસએહિં, બાવીસહિએહિં તેં ગુણિએ ॥ ૩૯૦ ॥ તં ચેવ પુણો રાસિં, અઉણાવીસાઇ સંગુણેઊભું । સુŘિદિયદુગપંચય-ઈક્કગતિગભાગહારો સે ॥ ૩૯૧ ॥ ભઈએણ રાસિણા તેણ, એલ્થ જં હોઈ ભાગલઢું તુ । સો સીયાએ વણમુહે, તહિં તહિં હોઈ વિસ્તંભો ॥ ૩૯૨ ।। સીતાના વનમુખની જ્યાં પહોળાઈ જાણવા ઈચ્છે છે તેને ૨,૯૨૨ થી ગુણીને તે જ રાશિને ૧૯થી ગુણીને ૩,૧૫,૨૫૦ તેનો