________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
વત્સ, સુવત્સ, મહાવત્સ, અહીં ચોથી વત્સાવતી, રમ્ય અને રમ્યક પણ, રમણીય અને મંગલાવતી. (૩૭૯)
૪૬૨
પમ્સ સુપમ્ય મહાપમ્સએ ય, પમ્હાવઈ ચઉત્શોડત્વ । સંખે નલિણે કુમુએ, નલિણાવઈ અક્રમે ભણિએ ॥ ૩૮૦ ॥ પદ્મ, સુપક્ષ્મ, મહાપક્ષ્મ, અહીં ચોથી પદ્માવતી, શંખ, નલિન, કુમુદ, આઠમી નલિનાવતી કહી છે. (૩૮૦)
વષ્પ સુવલ્પ મહાવપ્પએ ય, વપ્પાવઈ ચઉત્શોઽત્થ । વષ્ણુ સુવ ગંધિલ, ગંધિલાવઈ અક્રમે ભણિએ ॥ ૩૮૧ ॥ વપ્ર, સુવપ્ર, મહાવપ્ર, અહીં ચોથી વપ્રાવતી, વલ્ગુ, સુવલ્લુ, ગંધિલ, આઠમી ગંધિલાવતી કહી છે. (૩૮૧)
(નવજોયણપિહુલાઓ, બારસદીહા પવરનયરીઓ । અદ્ધવિજયાણ મઝે, ઈમેહિં નામેહિં નાયવ્વા ) ખેમા ખેમપુરી વિય, અરિઢ રિઢાવઈ ય નાયવ્વા । ખગ્ગી મંજુસા વિ ય, ઉહિપુરી પુંડરીગિણિ ય ॥ ૩૮૨ ॥ સુસીમા કુંડલા ચેવ, અવરાવઈ તહા ય પહંકરા | અંકાવઈ પમ્હાવઈ, સુહા ૨યણસંચયા ચેવ ॥ ૩૮૩ ॥ આસપુરી સીહપુરી, મહાપુરી ચેવ હોઈ વિજયપુરી । અવરાજિયા ય અવરા, અસોગા તહ વીયસોગા ય ॥ ૩૮૪ ॥ વિજયા ય વેજયંતી, જયંતિ અપરાજિયા ય બોધવા । ચક્કપુરી ખગ્ગપુરી, હવઈ અવજ્ઞા ય અઉલ્ઝા ય ॥ ૩૮૫ II (અર્ધવિજયોની મધ્યમાં ૯ યોજન પહોળી, ૧૨ યોજન લાંબી, શ્રેષ્ઠ નગરીઓ આ નામોથી જાણવી) ક્ષેમા, ક્ષેમપુરી, અરિષ્ટ, રિષ્ટાવતી જાણવી, ખડ્ગી, મંજુષા, ઔષધિપુરી, પુંડરીકિણી, સુસીમા, કુંડલા, અપરાવતી,પ્રભંકરા, અંકાવતી, પદ્માવતી, શુભા, રત્નસંચયા, અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયપુરી, અપરાજિતા, અપરા, અશોકા તથા વીતશોકા, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા જાણવી, ચક્રપુરી, ખડ્ગપુરી, અવધ્યા અને અયોધ્યા. (૩૮૨, ૩૮૩, ૩૮૪, ૩૮૫)