SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ૧ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ચિત્તે ય બંભકૂડે, નલિણીકૂડે ય એગસેલે ય તિઉડે વેસમણે વા, અંજણે માયંજણે ચેવ . ૩૭૩ . અંકાવઈ પમ્હાવઈ, આસીવિસ તહ સુહાવતે ચંદે ! સૂરે નાગ દેવે, સોલસ વખારગિરિનામા ૩૭૪ . ચિત્ર, બ્રહ્મકૂટ, નલિનકૂટ, એકશૈલ, ત્રિકૂટ, વૈશ્રમણ, અંજન, માતંજન, અંકાપાતી, પદ્માપાતી, આશીવિષ, સુખાવહ, ચન્દ્ર, સૂર, નાગ, દેવ - આ વક્ષસ્કાર પર્વતોના ૧૬ નામો છે. (૩૭૩, ૩૭૪) rગાહાવઈ દહવઈ, વેગવઈ તત્ત મત્ત ઉન્મત્તા . બીરોય સીયસોયા, તહ અંતીવાહિણી ચેવ | ૩૭૫ . ઉમ્મીમાલિણિ ગંભીર-માલિણી ફેણમાલિણી ચેવ . . એયા કુડપ્પવહા, ઉઘેહો જોયણા દસઓ / ૩૭૬ . ગાતાવતી, દ્રાવતી, વેગવતી, તપ્તા, મત્તા, ઉન્મત્તા, ક્ષરોદા, શીતસ્રોતા, અંતર્વાહિની, ઉર્મિમાલિની, ગંભીરમાલિની, ફેનમાલિની – આ કુંડમાંથી નીકળેલી નદીઓ છે. તેમની ઊંડાઈ ૧૦ યોજન છે. (૩૭૫, ૩૭૬) વિજયાણે બત્તીસ, આસન્ન માલવંતસેલસ્સ / કાઊણપયાહીણા, ઈમાણિ નામાણિ અણુકમસો . ૩૭૭ II ૩ર વિજયોના માલ્યવંતપર્વતની નજીકથી પ્રદક્ષિણા કરીને અનુક્રમે આ નામો છે – (૩૭૭) કચ્છ સુકચ્છ મહાકચ્છએ ય, કચ્છવઈ ચઉન્થોડW I આવત્ત મંગલાવત્ત, પુફખલે પુખલાવઈ ય ૩૭૮ | કચ્છ, સુકચ્છ, મહાકચ્છ, અહીં ચોથી કચ્છાવતી, આવર્ત, મંગલાવ, પુષ્કલ, પુષ્કલાવતી. (૩૭૮) વચ્છ સુવચ્છ મહાવચ્છએ ય, વચ્છાવઈ ચઉથોડW I રમે ય રમ્પ એડવિ ય, રમણિજ્જ મંગલાવઈ ય . ૩૭૯ //
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy