________________
૪૫૮
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
પંડ્રા, પુંડ્રપ્રભવા, સુરક્તા, રક્તાવતી, ક્ષીરરસા, ઈશુરસા, અમૃતરસા અને વાણી, શંખોત્તરા, શંખા, શંખાવર્તા, બલાહકા તથા પુષ્પોત્તરા, પુષ્પવતી, સુપુષ્પા તથા પુષ્પમાલિનિકા. (૩૫૩, ૩૫૪)
પંડગવણમિ ચઉરો, સિલાસુ ચઉસુ વિ દિસાસુ ચૂલાએ . ચઉજોયણુસિયાઓ, સવજુજુણકંચણમયાઓ ઉપપ // પંચસયાયામાઓ, મઝે દીહરણદ્ધરુંદાઓ ! ચંદદ્ધસંઠિયાઓ, કુમુઓયરહારગોરાઓ . ૩૫૬
પંડકવનમાં ચૂલાની ચારે દિશામાં ૪ યોજન ઊંચી, સર્વઅર્જુન સુવર્ણમય, ૫00 યોજન લાંબી, મધ્યમાં લંબાઈથી અડધી પહોળી, અર્ધચન્દ્રના આકારવાળી, કુમુદના મધ્યભાગ અને હાર જેવી સફેદ ૪ શિલાઓ છે. (૩૫૫, ૩૫૬).
એગસ્થ પંડુકંબલ-સિલ ત્તિ અઈપંડુકંબલા બીયા | રત્તોતિરક્તકંબલ-સિલાણ જુયલ ચ રમ્મલ ૩૫૭ /
એમાં એક પાંડુકંબલા શિલા છે, બીજી અતિપાંડુકંબલા છે, રક્તકંબલા અને અતિરક્તકંબલા શિલાઓનું રમ્ય તલવાળુ યુગલ છે. (૩૫૭)
પુવાવરા દો દો, સિલાસુ સિંહાસણાઈ રમ્માઈ ! જમાઈ ઉત્તરાએ, સિલાઈ ઈક્કિક્કય ભણિયું રે ૩૫૮ .
પૂર્વ અને પશ્ચિમની શિલાઓ ઉપર સુંદર બે-બે સિંહાસનો અને દક્ષિણ અને ઉત્તરની શિલાઓ ઉપર ૧-૧ સિંહાસન કહ્યા છે. (૩૫૮)
સીયાસીઓમાણે, ઉભકુલુમ્ભવા જિણવજિંદા ! પસિલરત્તકંબલ-સિલાસુ સિંહાસણવરેસુ ૩પ૯ અઈપંડુકંબલાએ, અઈરસ્તાએ ય બાલભાવમેિ ! ભરફેરવયજિબિંદા, અભિસિચ્યતે સુરિટેહિ ૩૬૦ ||
સીતા-સીતોદાના બન્ને કિનારે ઉત્પન્ન થયેલા જિનેશ્વરી પાંડુકંબલાશિલા અને રક્તકંબલાશિલા ઉપરના સિંહાસનો ઉપર