________________
- ૪૫૭.
બૃહત્સત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
દુગુણ જોયણવીસ, સમૂસિયા વિમલવેરુલિયરૂવારે મેરુગિરિસ્સવરિતલે, જિણભાવવિભૂસિયા ચૂલા ને ૩૪૮ /
મેરુપર્વતના ઉપરના તલ ઉપર બમણા ૨૦ યોજન (૪) યોજન) ઊંચી, નિર્મળ વૈડૂર્યમય, જિનભવનથી વિભૂષિત ચૂલા છે. (૩૪૮)
મૂલે મઝે ઉવરિ, બારસ અટ્ટ ચીરો ય વિખંભો ! સત્તત્તીસા પણવીસ, બારસા અહિય પરિહી સે . ૩૪૯ .
તેની મૂળમાં, મધ્યમાં અને ઉપર ૧૨, ૮ અને ૪ યોજન પહોળાઈ છે અને પરિધિ સાધિક ૩૭, સાધિક રપ અને સાધિક ૧૨ યોજન છે. (૩૪૯).
જસ્થિચ્છસિ વિખંભ, ચૂલિયસિહરાહિ ઉવઈરાણ ! તં પંચહિ પવિભd, ચઉહિં જુય જાણ વિખંભે છે ૩૫૦
ચૂલિકાના શિખરથી ઉતરીને જ્યાં પહોળાઈ જાણવા ઈચ્છે છે તે પ થી ભગાયેલુ અને ૪ થી યુક્ત પહોળાઈ જાણ. (૭૫૦)
જસ્થિચ્છસિ વિખંભ, ચૂલિયમૂલાઉ ઉuઈત્તાણું ! તે પણવિભન્નમૂલિલ્લા, સોહિયે જાણ વિફખંભ ૩૫૧ |
ચૂલિકાના મૂળથી ઉપર જઈને જ્યાં પહોળાઈ જાણવા ઈચ્છે છે તે પ થી ભગાયેલું મૂળની પહોળાઈમાંથી બાદ કરાયેલું પહોળાઈ જાણ. (૩૫૧)
સિદ્ધાયયણા વાવી, પાસાયા ચૂલિયાઈ અદિસિં. જહ સોમણસે નવર, ઈમાણિ પોખિરિણિનામાઈ . ઉપર !
ચૂલિકાની ૮ દિશામાં સિદ્ધાયતનો, વાવડીઓ, પ્રાસાદો જેમ સૌમનસવનમાં છે તેમ છે, પણ વાવડીઓના નામ આ પ્રમાણે છે - (ઉપર)
પુડા પુડપ્પભવા, સુરત તહ રzગાવઈ ચેવ ! ખીરરસા ઈખુરસા, અમયરસા વારુણી ચેવ // ૩પ૩ / સંખુત્તરા ય સંખા, સખાવત્તા બલાહગા તહ ય પુષ્કોત્તર પુફવઈ, સુપુષ્ક તહ પુષ્કમાલિણિયા // ૩૫૪ ..