________________
૪૫૬
બૃહન્શત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ પંચ સએ એક્કારે, તેરસય હવંતિ જોયણસહસ્સા | છચ્ચેનારસ ભાગા, બાહિ ગિરિપરિરઓ હોઈ . ૩૪૧ | પર્વતની બહારની પરિધિ ૧૩,૫૧૧ ૬/૧૧ યોજન છે. (૩૪૧) જોયણસહસ્સ દસગં, તિન્નેવ સયાણિ અઉણપન્નાણિ. અંતાગિરી પરિરઓ, એક્કારસ ભાગ તિન્નેવ . ૩૪ર . અંદરની ગિરિપરિધિ ૧૦,૩૪૯ ૧૧૧ યોજન છે. (૩૪૨) નંદણવણસરિસગમં, સોમણસં નવરિ નલ્થિ કુડW I પુખરિણીઓ સુમણા, સોમણસા સોમહંસા ય . ૩૪૩ / વાવી મણીરમાડવિ ય, ઉત્તરકુરુ તહ ય હોઈ દેવમુરુ / તત્તો ય વારિસણા, સરસ્સઈ તહ વિસાલા ય . ૩૪૪ . વાવી ય માઘભદા-ડભયસેણા રોહિણી ય બોધબ્બા ! ભદુત્તરાય ભદ્દા, સુભદ્ર ભદ્દાવઈ ચેવ | ૩૪પ |
સૌમનસવન નંદનવન જેવું છે, પણ કૂટ નથી. વાવડીઓ સુમના, સૌમનસા, સૌમનાંશા, મનોરમા વાવડી, ઉત્તરકુરુ તથા દેવકુરુ, પછી વારિષેણા, સરસ્વતી તથા વિશાલા, માઘભદ્રા વાવડી, અભયસેના અને રોહિણી જાણવી, ભદ્રોત્તરા, ભદ્રા, સુભદ્રા અને ભદ્રાવતી છે. (૩૪૩, ૩૪૪, ૩૪૫).
સોમણસાઓ તીસ, છઐસહસ્તે વિલગ્નિઊણ ગિરિ ! વિમલજલકુંડગહણં, હવઈ વણે પંડગ સિહરે I ૩૪૬ .
સૌમનસવનથી ૩૬,000 યોજન પર્વત ઉપર જઈને શિખર ઉપર વિમલ જલવાળા કુંડોથી યુક્ત પંડકવન છે. (૩૪૬)
ચત્તારિ જોયણસયા, ચણિીયા ચક્કવાલઓ સુંદં . ઈગતીસ જોયણસયા, બાસઠ્ઠી પરિરઓ તસ્સ || ૩૪૭ |
(તે) ૪૯૪ યોજન ચક્રાકારે પહોળુ છે. તેની પરિધિ ૩,૧૬ર યોજન છે. (૩૪૭).