________________
બૃહસ્થેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૫૫ નંદોત્તરા, નંદા, સુનંદા, વર્ધમાના, નંદિષેણા, અમોઘા, ગોસ્તૂપ, સુદર્શના, ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરીકિણી, વિજયા, વૈજયંતી, અપરાજિતા અને જયંતી – (આ વાવડીઓના નામો છે.) નંદન, મેરુ, નિષધ, હિમવંત, રજત, રુચક, સાગરચિત્ર, વજ કૂટો આઠે ય આંતરામાં છે. બલકૂટ મેરુપર્વતથી ઈશાનખૂણામાં છે. (૩૩૩, ૩૩૪, ૩૩૫)
એએસુ ઉઢલોએ, વત્થવ્વાઓ દિસાકુમારીઓ / અવ પરિવસંતિ, અઢસુ કૂડેસુ ઇણમાઉ . ૩૩૬ !
આ ૮ કૂટો ઉપર ઊર્ધ્વલોકમાં વસનારી આ ૮ દિશાકુમારીઓ વસે છે – (૩૩)
મેઘંકર મેઘવઈ, સુમેહ તહ મેહમાલિણિ સુવચ્છા તત્તો ય વચ્છમિત્તા, બલાહગા વારિસેણા ય છે ૩૩૭ //
મેઘંકરા, મેઘવતી, સુમેઘા તથા મેઘમાલિની, સુવત્સા, પછી વત્સમિત્રા, બલાહકા અને વારિષણા. (૩૩૭) -
બાસ િસહસ્સાઈ, પંચેવ સયાઈ નંદણવણાઓ . ઉઢ ગંતૂણ વણે, સોમનસે નંદણસરિચ્છે છે ૩૩૮ |
નંદનવનથી દુર,પ00 યોજન ઉપર જઈને નંદનવન જેવુ સૌમનસ વન છે. (૩૩૮)
બાવત્તરાઈ દોત્રિ ય, સયાઈ ચઉરો ય જોયણસહસ્સા . બાહિં ગિરિવિખંભો, એક્કારસ ભાગ અઢેવ ૩૩૯
(ત્યાં) પર્વતની બહારની પહોળાઈ ૪,૨૭૨ ૮/૧૧ યોજના છે. (૩૩૯)
બાવત્તરાઈ દોત્રિ ય, સયાઈ તિ િય જોયણસહસ્સા અંતો ગિરિવિખંભો, એક્કારસ ભાગ અવ ને ૩૪૦ છે. પર્વતની અંદરની પહોળાઈ ૩,ર૭ર ૮૧ યોજન છે. (૩૪૦)