________________
૪૫૪
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ બાહિં ગિરિવિખંભો, તહિયં નવનવઈજોયણસયાઈ ! ચઉપન્ન જોયણાણિ ય, એક્કારસ ભાગ છચ્ચેવ ને ૩૨૮ || ત્યાં પર્વતની બહારની પહોળાઈ ૯,૯૫૪ ૬/૧ યોજન છે. (૩૨૮) અઉણાનઉઈ સયાઈ, ચઉપન્નડિયાઈ નંદણવણમિ ! અંતો ગિરિવિખંભો, એક્કારસભાગ છચ્ચેવ ૩૨૯
નંદનવને પર્વતની અંદરની પહોળાઈ ૮,૯૫૪ ૬/૧૧ યોજના છે. (૩૨૯),
ઈગતીસસહસ્સાઈ, ચત્તારિ સયાઈ અઉણસીયાઈ ! બાહિં નગસ્સ પરિહી, સવિશેસા નંદણવણમેિ ૩૩૦ ||
નંદનવને પર્વતની બાહ્ય પરિધિ સાધિક ૩૧,૪૭૯ યોજન છે. (૩૩૦)
અટ્ટીવીસ સહસ્સા, તિત્રિ સયા જોયાણ સોલહિયા | અંતગિરિસ્સ પરિરઓ, એક્કારસ ભાગ અઢેવ // ૩૩૧ છે. પર્વતની અંદરની પરિધિ ૨૮,૩૧૬ ૮/૧૧ યોજન છે. (૩૩૧) સિદ્ધાયયણા ચઉરો, પાસાયા વાવિઓ હા કૂડા ! જહ ચેવ ભદસાલે, નવરં નામાણિ સિં ઈસમો ૩૩ર /
૪ સિદ્ધાયતનો, પ્રાસાદો, વાવડીઓ અને કૂટો જેમ ભદ્રશાલવનમાં છે તેમ અહીં પણ છે. પણ તેમના નામો આ પ્રમાણે છે. (૩૩૨)
નંદુત્તરનંદસુનંદ-વદ્ધમાણનંદિસેણામોહા યા ગોત્યુહ સુદંસણા વિ ય, ભદ વિસાલા ય કુમુદા ય ૩૩૩ / પુંડરિગિણિ વિજયા, વેજયંતિ અપરાજિયા જયંતી ય ! કૂડા નંદણ મંદર, નિસહે હેમવય રયએ ય // ૩૩૪ છે.
યગે સાગરચિત્તે, વઈરો ચિય અંતરેસુ અટ્ટનું વિ . કૂડા બલકૂડો પુણ, મંદરપુત્રુત્તરદિસાએ ૩૩પ //