________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૫૩ ભદ્રશાલવનમાં મેરુપર્વતથી દિશામાં અને વિદિશામાં પ૦ યોજન જઈને દિશામાં ૪ સિદ્ધાયતન અને વિદિશામાં ૪ પ્રાસાદ છે. (૩૨૧)
છત્તીસુચ્ચા પણવીસ-વિOડા દુગુણમાયયાડડયયણે ચઉવાવપરિફિખત્તા, પાસાયા પંચસયમુચ્ચા ને ૩રર / | સિદ્ધાયતન ૩૬ યોજન ઊંચા, ર૫ યોજન પહોળા અને તેનાથી બમણા લાંબા છે. પ્રાસાદો ૪ વાવડીઓથી વીંટાયેલા પ00 યોજન ઊંચા છે. (૩રર)
દીવાઓ પન્નાલં, પણવીસ જોયણાણિ વિસ્થિજ્ઞા. દસ જોયણાવગાઢા, જંબૂવાવીસરિસનામા ૩ર૩ |
વાવડીઓ ૫૦ યોજન લાંબી, ર૫ યોજન પહોળી, ૧૦ યોજન ઊંડી અને જંબૂવૃક્ષની વાવડીઓની સમાન નામવાળી છે. (૩૨૩)
ઈસાણસુત્તરિયા, પાસાયા દાહિરા ય સક્કલ્સ / અદિસિ હત્યિકૂડા, સીઆસીઓયાભિયકૂલે . ૩ર૪ |
ઉત્તરના પ્રાસાદો ઈશાનેન્દ્રના અને દક્ષિણના ચક્રના છે. સીતાસીતોદાના બન્ને કિનારે ૮ દિશામાં દિગહસ્તિકૂટો છે. (૩૨૪)
દો દો ચઉદ્રિસિં પંદરમ્સ, હિમવંત ફૂડસમકપ્પા ! પઉમોત્તરોહસ્થ પઢમો, સીયાપુળ્યુત્તરે કૂલે છે ૩રપ ! તત્તો ય નીલવંતો, સુહસ્થિ તહ અંજનગિરી કુમુએ .. તહ ય પલાસ વડિસે, અટ્ટમએ રોયણગિરી ય . ૩ર૬
મેરુપર્વતની ચારે દિશામાં હિમવંત કૂટ સમાન બે-બે કૂટો છે. એમાં સીતાના ઈશાનખૂણાના કિનારે પહેલો પત્તર છે, પછી નીલવંત, સુહસ્તિ અને અંજનગિરિ, કુમુદ તથા પલાશ, અવતંસક અને આઠમુ રોચનગિરિ. (૩૨૫, ૩૨૬).
પંચેય જોયણસએ, ઉઢ ગંતૂણ પંચસયપિહુલ | નિંદણવર્ણ સુમેરું, પરિફિખત્તા ક્રિય રમે ૩૨૭ .
૫00 યોજન ઉપર જઈને, ૫00 યોજન પહોળુ, મેરુપર્વતને વીંટીને રહેલું સુંદર નંદનવન છે. (૩૨૭)