________________
૪૫૦
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ બન્ને કુરુમાં મનુષ્યો ૩ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, ૩ ગાઉ ઊંચા છે. તે મનુષ્યોના ૨૫૬ પૃષ્ઠકરંડક છે. તેઓ સુષમસુષમ (૧લા આરા)ના પ્રભાવને અનુભવે છે. તેઓ ૪૯ દિવસ સંતાનોનું પાલન કરે છે અને આહાર અઠમભક્તે (૩ દિવસના અંતરે) કરે છે. (૩૦૧, ૩૦૨)
લોગસ્સ નાભિભૂઓ, નવનવઈસહસ્સ જોયણુવિદ્ધો . મેરુગિરી રયણમઓ, અવગાઢો જોયણસહસ્સે . ૩૦૩ //
લોકની નાભિ સમાન, ૯૯,૦૦૦ યોજન ઊંચો, ૧,૦૦૦ યોજન અવગાઢ, રજતમય મેરુપર્વત છે. (૩૦૩)
દસ એક્કાર ભાગા, નઉયા દસ ચેવ જોયણસહસ્સા મૂલે વિખંભો સે, ધરણિયલે દસસહસ્સાઈ ૩૦૪ ..
તેની મૂળમાં ૧૦,૦૯૦ ૧૧૧ યોજન અને પૃથ્વીતલે ૧૦,૦00 યોજન પહોળાઈ છે. (૩૦૪)
જોયણસહસ્તમુવરિ, મૂલે ઈગતીસ જોયણસહસ્સા ! નવસય દસહિય તિત્રિય, એક્કારસભાગ પરિહી સે . ૩૦૫ /
તેની ઉપરની પહોળાઈ ૧,000 યોજન છે, મૂળમાં પરિધિ ૩૧,૯૧૦ ૧૧૧ યોજન છે. (૩૦૫)
ધરણિયલે ઈગતીસં, તેવીસા છસ્સયા ય પરિહી સે ! ઉવરિં તિશિ સહસ્સા, બાવઢું જોયણસયં ચ . ૩૦૬ છે.
તેની પૃથ્વીતલે પરિધિ ૩૧,૬૨૩ યોજન છે અને ઉપર પરિધિ ૩, ૧૬ર યોજન છે. (૩૦૬).
જસ્થિચ્છસિ વિકખંભ, મંદરસિહરાહિ ઉવઈત્તાણું ! એક્કારસહિ વિભd, સહસ્સસહિયં ચ વિખંભ | ૩૦૭ .
મેરુપર્વતના શિખર ઉપરથી ઉતરીને જ્યાં પહોળાઈ (જાણવા) ઈચ્છે છે તે ૧૧ થી ભગાયેલુ અને ૧૦૦૦ થી યુક્ત ત્યાંની પહોળાઈ છે. (૩૦૭)