________________
૪૫૧
છે તે
બાણ વધારી છે
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
એમેવ ઉપ્પઈત્તા, જે લદ્ધ સોહિયાતિ મૂલિલ્લા વિત્યારા જં સેસ, તો વિત્યારો તહિં તસ્સ | ૩૦૮ /
એ જ પ્રમાણે ઉપર ચઢીને (જ્યાં પહોળાઈ જાણવા ઈચ્છે છે તેને ૧૧ થી ભાગવુ.) જે મળે તેને મૂળવિસ્તારમાંથી બાદ કર. જે શેષ છે તે ત્યાં તેનો વિસ્તાર છે. (૩૦૮)
ઉવરિમહિફ઼િલ્લાણ, વિત્થારાણું વિસેસમદ્ધ ચ | ઉસેહરાસિભઈય, વઢી હાણી ય એગત્તો /૩૦૯ //
ઉપરના અને નીચેના વિસ્તારોના તફાવતનું જે અર્ધ તે ઊંચાઈના રાશિથી ભગાયેલું એક તરફની વૃદ્ધિનહાનિ છે. (૩૦૯)
સા ચેવ દોહિં ગુણિયા, ઉભઓ પાસમિ હોઈ પરિવુઢી / હાણી ય ગિરિસ ભવે, પરિહામંતસુ પાસેતુ I ૩૧૦ ||
બેથી ગુણાયેલી તે (એક તરફની વૃદ્ધિનહાનિ) જ પર્વતની બાજુઓ ઘટતે છતે બન્ને બાજુની વૃદ્ધિ અને હાનિ છે. (૩૧૦)
જો જલ્થ ઉ વિત્યારો, ગિરિસ્સ તું સોહિયાતિ મૂલિલ્લા વિત્થારા જે સેસ, સો છેગુણો ઉ ઉસેહો . ૩૧૧ છે.
પર્વતનો જ્યાં જે વિસ્તાર છે તેને મૂળ વિસ્તારમાંથી બાદ કર. જે શેષ તે છેદરાશિથી ગુણાયેલ ઊંચાઈ છે. (૩૧૧)
મેરુમ્સ તિત્રિ કંડા, પુઢવોવલવઈરસક્કરા પઢમે ! રયએ ય જાયરૂવે, અંકે ફલિહે ય બીયમ્મિ ૩૧૨ / એગાગાર તઈય, પુણ બૂણયામય હોઈ . જોયણસહસ્સ પઢમ, બાહલ્લેણં ચ બીયં તુ / ૩૧૩ // તેવસિહસ્સાઈ, તઈયે છત્તીસ જોયણસહસ્સા / મેરુલ્સ ઉવરિ ચૂલા, ઉવિદ્ધા જોયણદુવીસ ૩૧૪ ||
મેરુપર્વતના ૩ કાંડ છે. પહેલામાં પૃથ્વી, પત્થર, વજ, કાંકરા છે. બીજામાં રજત, સુવર્ણ, એકરત્ન અને સ્ફટિક છે. ત્રીજુ એકાકાર છે. તે જાંબૂનદમય છે. જાડાઈથી પહેલું ૧,000 યોજન, બીજું ૬૩,000 યોજન અને ત્રીજુ ૩૬,000 યોજન છે. મેરુપર્વતની ઉપર બે વીસ (૪૦) યોજન ઊંચી ચૂલા છે. (૩૧૨, ૩૧૩, ૩૧૪)