________________
४४८
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ દેસૂણકોસમુચ્ચ, જંબૂ અટ્ટસએણ જંબૂર્ણ પરિવારિયા વિરાયઈ, તત્તો અદ્ધપ્રમાણેણં . ર૯૦ ||
તે પ્રાસાદો ૧ ગાઉ ઊંચા છે, ૧/ર ગાઉ પહોળા છે. વિડિમાની ઉપર ૧/ર ગાઉ પહોળુ અને દેશોન ૧ ગાઉ ઊંચુ જિનભવન છે. જંબૂવૃક્ષ તેનાથી અડધા પ્રમાણવાળા ૧૦૮ જંબૂવૃક્ષથી વીંટાયેલ શોભે છે. (૨૮૯, ર૯૦)
પઉમદ્દો સિરિએ, જો પરિવારો કમેણ નિદિઢો સો ચેવ ય નાયવો, જંબૂએડણાઢિયસુરસ્ત / ર૯૧ ..
પદ્મદ્રહમાં શ્રીદેવીનો જે પરિવાર ક્રમથી કહ્યો છે તે જ જંબૂવૃક્ષના અનાદત દેવનો જાણવો. (૨૯૧)
બહુવિહરુખગPહિં, વણસંડેહિં ઘણનિવહબૂએહિં / તિહિં જોયણસએહિં, સુદંસણા સંપરિખિત્તા / ર૯૨ //
ઘણા બધા વૃક્ષોના સમૂહવાળા, વાદળોના વૃંદ જેવા, ૧૦૦ યોજનના ત્રણ વનખંડો વડે સુદર્શના (જંબૂવૃક્ષ) વીંટાયેલ છે. (૨૨)
જંબૂઓ પન્નાસ, દિસિવિદિસિ ગંતુ પઢમવણસંડે ! ચઉરો દિસાસુ વિણા, વિદિસાસુ ય હાંતિ પાસાયા છે ર૯૩ //
જંબૂવૃક્ષથી પ્રથમ વનખંડમાં દિશામાં અને વિદિશામાં ૫૦ યોજના જઈને દિશામાં ૪ ભવનો અને વિદિશામાં ૪ પ્રાસાદો છે. (૨૯૩)
કોસપમાણા ભવણા, ચઉવાવિપરિગ્બયા ય પાસાયા ! કોસદ્ધવિOડા કોસ-મૂસિયાણાઢિયસુરસ્ત || ર૯૪ ||
અનાદતદેવના ૧ ગાઉ પ્રમાણવાળા, ૧/ર ગાઉ પહોળા, ૧ ગાઉ ઊંચા ભવનો અને ૪ વાવડીઓથી યુક્ત પ્રાસાદો છે. (ર૯૪)
પંચેવ ધણસયાઈ, ઉવેહેણે હવંતિ વાવીઓ . કોસદ્ધવિOડાઓ, કોસાયામાઓ સવ્વાઓ ર૯૫ .
બધી વાવડીઓ ઊંડાઈથી ૫૦૦ ધનુષ્ય, ૧/ર ગાઉ પહોળી અને ૧ ગાઉ લાંબી છે. (૨૯૫)