SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ કુરુવિખંભા સોહિય, સહસ્સઆયામ જમગહરએ ય . સેસસ્સ સત્તભાગે, અંતરિમો જાણ સવૅસિં ૨૭૭ કુના વિખંભમાંથી ૧,૮00 યોજન લંબાઈવાળા યમકપર્વતો અને હૃદોને બાદ કરીને શેષના ૭ ભાગ કરવા. તે બધાનું અંતર જાણ. (૨૭૭) અસયા ચઉત્તીસા, ચત્તારિ ય હાંતિ સત્ત ભાગાઓ / દોસુ વિ કુરાસુ એયે, હરયનગાણંતરે ભણિયું . ૨૭૮ | ૮૩૪ ૪૭ યોજન – બન્ને ય કુરુમાં છુંદો – પર્વતોનું આ અંતર કહ્યું છે. (૨૭૮) જંબૂનયમય જંબૂપીઢ-મુત્તરકુરાઈ પુન્રદ્ધા સીયાએ પુવૅણ, પંચસયાયામવિખંભ | ૨૭૯ // ઉત્તરકુરુના પૂર્વાર્ધમાં, સીતાની પૂર્વમાં, ૫00 યોજન લાંબીપહોળી, જાંબૂનદમય જંબૂપીઠ છે. (૨૭૯) પન્નરસેક્કાસીએ, સાહીએ પરિહિ મજઝબાહલ્લ / જોયણ દુ છક્ક કમસો, હાયતંતેસુ દો કોસા રે ૨૮૦ છે. સલ્વરયણામઈએ, દુગાઉ ઉચ્ચાઈ તે પરિખિત્તા પઉમવરવેઈયાએ, રૂંદાએ ધણુસએ પંચ . ૨૮૧ . (તેની) પરિધિ સાધિક ૧,૫૮૧ યોજન છે, વચ્ચે જાડાઈ ૧ર યોજન છે, ક્રમશઃ ઘટતી અંતે ર ગાઉ છે. તે સર્વરત્નમય, ૨ ગાઉ ઊંચી, પ૦૦ ધનુષ્ય પહોળી પદ્મવરવેદિકાથી વીંટાયેલ છે. (૨૮૦, ૨૮૧). દો ગાઉ ઊસિયાઈ, ગાઉ ય ચુંદા ચઉદિસિ તસ્સા પીઢસ્ય દુવારાઈ, સછત્તઝયતોરણાઈ ચ | ૨૮૨ / તે પીઠની ચારે દિશામાં ર ગાઉ ઊંચા, ૧ ગાઉ પહોળા, છત્ર-ધ્વજ-તોરણોથી યુક્ત ધારો છે. (૨૮૨)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy