SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ વઈદેહા વિખંભા, મંદરવિખંભ સોહિયદ્ધ જં | કુરુવિખંભે જાણતુ, જીવાકરણે ઈમ હોઈ . ર૬૪ / વિદેહની પહોળાઈમાંથી મેરુની પહોળાઈ બાદ કરી તેનું જે અર્ધ છે તે કુરુની પહોળાઈ જાણ. જીવાનું કરણ આ છે- (૨૬૪) મંદર પુવૅણાયય, બાવીસસહસ્સ ભદ્રસાલવણું / દુગુણે મંદરસહિય, દુસેલરહિયં ચ કુરુજીવા // ર૬૫ // મેરુપર્વતની પૂર્વમાં ર૨,૦૦૦ યોજન લાંબુ ભદ્રશાલવન છે. તેને બમણુ કરી મેરુપર્વતથી યુક્ત કરી બે પર્વતથી રહિત તે કુરુની જીવા છે. (ર૬૫) જીવા દુસેલસહિયા, મંદરવિખંભરહિયસેસદ્ધ છે પુવાવરવિખંભો, નાયબ્યો ભદસાલસ્સ / ર૬૬ ! જીવાને બે પર્વતથી સહિત અને મેરુપર્વતથી રહિત કરવી, શેષનું અર્ધ તે ભદ્રશીલવનની પૂર્વમાં-પશ્ચિમમાં પહોળાઈ જાણવી. (ર૬૬) આયામો સેલાણં દોહ વિ, મિલિઓ કુરૂણ ધણુપિૐ . ધણુપિકૅ દુવિહત્ત, આયામો હોઈ સેલાણે છે ૨૬૭ || ભેગી કરેલી બન્ને પર્વતોની લંબાઈ કુરુનું ધનુપૃષ્ઠ છે. બે ભાગમાં વહેંચાયેલ ધનુપૃષ્ઠ તે પર્વતોની લંબાઈ છે. (૨૬૭) ચત્તારિ સયા અઢારસોત્તરા, સઢિ ચેવ ય સહસ્સા | બારસ ય કલા સકલા-ધણુપટ્ટાઈ કુરૂણં તુ / ૨૬૮ // કુરુનું ધનુપૃષ્ઠ ૬૦,૪૧૮ યોજન અને સંપૂર્ણ ૧ર કલા છે. (ર૬૮) દેવકુરાએ ગિરિણો, વિચિત્તકૂડો ય ચિત્તકૂડો ય / દો જમગપવયવરા વડિસયા ઉત્તરકુરાએ . ર૬૯ / દેવકુરુમાં વિચિત્રકૂટ અને ચિત્રકૂટ પર્વતો છે. ઉત્તરકુરુમાં મુગટ જેવા બે યમકપર્વતો છે. (૨૬૯) એએ સહસ્સમુચ્ચા, હરિફૂડસમા પમાણઓ હોંતિ ! સીયા સીઓમાણે, ઉભઓ કૂલે મુણેયવા . ૨૭૦ !
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy