SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ४४७ મહાવિદેહની મધ્યમાં મેરુપર્વત છે. તેની દક્ષિણમાં અને ઉત્તરમાં અર્ધ ચંદ્રના આકારે રહેલ બે દેવકુરુ-ઉત્તરકુરુ છે. (૨૫૭) વિજુષ્પભ સોમણસા, દેવકુરાએ પઈન્નપુવૅણ ! ઈયરીએ ગંધમાયણ, એવં ચિય માલવંતો વિ // ર૫૮ | દેવકુની પશ્ચિમમાં અને પૂર્વમાં વિદ્યુ—ભ-સૌમનસ પર્વતો છે. એજ રીતે ઉત્તરકુરુમાં ગંધમાદન અને માલ્યવંત પર્વતો છે. (૨પ૮). વખારપવયાણ, આયામો તીસરોયણસહસ્સા ! દોત્રિય સયા નવહિયા, છગ્ગ કલાઓ ચોહંપિ . ર૫૯ | ચારે વક્ષસ્કાર પર્વતોની લંબાઈ ૩૦,૨૦૯ યોજન ૬ કલા છે. (૨૫૯) વાસહરગિરતેણં, સુંદા પંચેવ જોયણસયાઈ ! ચત્તારિસય ઉવિદ્ધા, ઓગાઢા જોયાણ સયં / ૨૬૦ સે. તે વર્ષધરપર્વત પાસે ૫00 યોજન પહોળા, ૪00 યોજના ઊંચા અને 100 યોજન અવગાઢ છે. (ર૬૦) પંચસએ ઉવિદ્ધા, ઓગાઢા પંચ ગાઉયસયાઈ ! અંગુલઅસંખભાગ, વિસ્થિત્તા મંદરતેણે ર૬૧ || તે મેરુપર્વત પાસે પ00 યોજન ઊંચા, ૫૦૦ ગાઉ અવગાઢ અને અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા પહોળા છે. (૨૬૧) ગિરિ ગંધમાયણો પીયઓ ય, નીલો ય માલવંતગિરી . સોમણસો રયયમઓ, વિજુષ્પભ જચ્ચતવણિજ્જો / ર૬૨ / ગંધમાદનપર્વત પીળો, માલ્યવંતપર્વત નીલો, સૌમનસપર્વત રજતમય અને વિદ્યુભપર્વત જાત્યતપનીયમય છે. (૨૨) અટ્ટ સયા બાયલા, એક્કારસ સહસ્સ દો કલાઓ ય | વિખંભો ઉ કુરૂણે, તેવä સહસ્સ જીવા સિં / ર૬૩ !! કુરની પહોળાઈ ૧૧,૮૪ર યોજન ૨ કલા છે. તેમની જીવા પ૩,000 યોજન છે. (૨૬૩)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy