SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨. બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ સયાવિ દાહિદિસ, હરએ ઉત્તરકુરા ઉદાયિંતી અપ્પત્તા મેરુગિરિ, પુવૅણે સાગરમઈઈ . રપ૧ . સીતા પણ હૃદમાંથી દક્ષિણ દિશામાં નીકળી ઉત્તરકુરુને બે ભાગમાં કરતી મેરુપર્વતથી પહેલા પૂર્વમાં વળી સાગરમાં જાય છે. (૨પ૧) સલિલાડવિ નારિકંતા, ઉત્તરઓ માલવંતપરિયાગ . ચઉકોસેહિ અપત્તા, અવરેણ સાગરમઈઈ રપર . નારીકાંતાનદી પણ ઉત્તરમાં માલ્યવંતપર્વતથી ૪ ગાઉ પહેલા પશ્ચિમમાં વળી સાગરમાં જાય છે. (રપર) ગાઉયમુચ્ચા પલિઓ-વમાઉણો વરિસહસંઘયણા . હેમવએરન્નવએ, અહમિંદ નરા મિહુણવાસી / રપ૩ / હિમવંત-હિરણ્યવંતમાં ૧ ગાઉ ઊંચા, ૧ પલ્યોપમ આયુષ્યવાળા, વજઋષભસંઘયણવાળા, અહમિન્દ્ર, યુગલિક મનુષ્યો છે. (૨૫૩) ચઉસટ્ટી પિટ્ટકરંડયાણ, મણયાણ તેસિમાહારો ! ભાસ્સ ચઉત્થસ્સ ય, ગુણસીદિણવચ્ચપાલણયા | ર૫૪ || ૬૪ પૃષ્ઠકરંડકવાળા તે મનુષ્યોનો આહાર ચોથભક્ત (એકાંતરે) હોય છે અને ૭૯ દિવસ સંતાનનું પાલન હોય છે. (૨૫૪) હરિવાસ-રમ્મએસુ કે, આઉપમાણે સરીરમસે હો ! પલિઓવમાણિ દોત્રિ ઉં, દોત્રિય કોસૂસિયા ભણિયા / રપપ . છક્સ્સ ય આહારો, ચસિદ્ગિદિશાણિ પાલણા તેસિં! પિટ્ટકરંડાણ સયું, અઠ્ઠાવીસ મુર્ણયä છે રપ૬ હરિવર્ષ અને રમ્યકમાં આયુષ્ય પ્રમાણ ર પલ્યોયમ, શરીરની ઊંચાઈ ૨ ગાઉ કહી છે. તેમનો છટ્ટ (ર દિવસના અંતરે) આહાર હોય છે, ૬૪ દિવસ સંતાનનું પાલન હોય છે, પૃષ્ઠકરંડક ૧૨૮ જાણવા. (૨૫૫, ૨૫૬) મઝે મહાવિદેહમ્સ, મંદરો તસ્સ દાહિષ્ણુત્તરઓ / ચંદદ્ધસંઠિયાઓ, દો દેવકુરૂત્તરકુરાઓ / રપ૭ છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy