________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૪૧ રોહિતાનદી હિમવંતક્ષેત્રની મધ્યમાંથી પૂર્વ સમુદ્રમાં ગઈ. હરિકાંતાનદી હરિવર્ષક્ષેત્રની મધ્યમાંથી પશ્ચિમ સમુદ્રને પામી. (ર૪૪)
સલિલાડવિ રુપ્પકૂલા, રુપ્પીઓ ઉત્તરે ઓવઈઓ ! અવરોયહિં અઈગયા, પુવોદહિમવિ ય નરકાંતા / ર૪૫ //
ધ્યકૂલા નદી પણ સમીપર્વત ઉપરથી ઉત્તરમાં ઊતરી પશ્ચિમ સમુદ્રમાં જાય છે. નરકાંતા નદી પણ પૂર્વ સમુદ્રમાં જાય છે. (૨૪૫)
હરિ સીયા નિસહે, ગતિ નદી ઉ દાહિષ્ણુત્તર ! ચઉહત્તરિ સયાઈ, ઈગવીસાઈ કલ ચેગ ૨૪૬
નિષધપર્વત ઉપર દક્ષિણમાં અને ઉત્તરમાં હરિસલિલા અને સીતોદા નદી ૭,૪૨૧ યોજન ૧ કલા જાય છે. (ર૪૬)
હરિવાસ મઝણે, હરિસલિલા પુવસાગર પત્તા / કુંડાઓ સીયા, ઉત્તરદિસિ પસ્થિય સંતી . ૨૪૭ / દેવકુરું પર્જાતી, પંચ વિ હરએ દુહા વિભયમાણી ! આપૂરમાણસલિલા, ચુલસીઈ નઈસહસ્તેહિ . ૨૪૮ | મેરુવર્ણ મઝણ, અટ્ટહિ કોસેહિ મેરુમપ્પત્તા / વિજુષ્પભસ્મ હિટ્ટણવરાભિમુહી અહ પ્રયાયા | ૨૪૯ વિજયા વિ ય એક્ઝક્કા, અઠ્ઠાવીસાઈ નઈસહસ્તેહિ ! આઊરમાણસલિલા, અવરેણુદહિં અણુપ્પત્તા / રપ૦ ||
હરિવર્ષક્ષેત્રની મધ્યમાંથી હરિસલિલા પૂર્વસમુદ્ર પહોંચી. કુંડમાંથી સતીદાનદી ઉત્તરમાં નીકળી થકી દેવકુની મધ્યમાં જતી પાંચે ય હૃદોને બે ભાગમાં વહેંચતી ૮૪,૦૦૦ નદીઓ વડે પાણીથી ભરાતી મેરુવનની મધ્યમાંથી મેરુથી ૮ ગાઉ પહેલા વિદ્યુપ્રભપર્વતની નીચેથી પશ્ચિમ તરફ ગઈ. દરેક વિજયોમાંથી પણ ૨૮,૦૦૦ નદીઓ વડે પાણીથી ભરાતી તે પશ્ચિમમાં સમુદ્રને મળી. (૨૪૭, ૧૪૮, ૨૪૯, ૨૫0)