________________
૪૪૦
બૃહત્સત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ સિહરિ—િ વિ એસ કમો, પુંડરિયદમ્મિ લચ્છિનિયમ્મિ | નવર સલિલા રત્તા, પુવૅણવરેણ રાવઈ | ૨૩૮ //
શિખરી પર્વત ઉપર લક્ષ્મીના નિલય રૂપ પુંડરીક દ્રહમાં પણ આ ક્રમ છે. પણ પૂર્વમાં રક્તાનંદી અને પશ્ચિમમાં રક્તવતી નદી છે. (૨૩૮)
સલિલા સુવર્ણકૂલા, દાહિણઓ ચેવ દોહિં કોસેહિ વિયડાવઈમપ્પત્તા, પુવેણુદહિં સમોગાઢા ને ર૩૯ //
દક્ષિણમાં સુવર્ણકૂલા નદી વિકટાપાતી પર્વતની ર ગાઉ પહેલા પૂર્વ બાજુએ વળી) સમુદ્રમાં ઊતરે છે. (૨૩૯)
હિમવંતે ય મહંતે, હરયાઓ દાહિષ્ણુત્તરપવૂઢા ! રોહિયહરિકતાઓ, મઝેણે પવયવરસ્ય . ૨૪૦ / સોલસ સયાણિ પંગુત્તરાણિ, પંચ ય કલા ઉ ગંતૂર્ણ ! નગસિહરા પડિયાઓ, કંડેસું નિયમનામેરું ૨૪૧ |
મહાહિમવંતપર્વત ઉપર હૃદમાંથી દક્ષિણ-ઉત્તર નીકળેલી રોહિતા અને હરિકાંતા નદીઓ પર્વતના મધ્ય ભાગથી ૧,૬૦૫ યોજના પ કલા જઈને પર્વતના શિખર ઉપરથી પોતાના નામના કુંડમાં પડે છે. (ર૪૦, ૨૪૧)
કુંડāહો દીવુસ્સઓ ય, સવ્વસ્થ હોઈ અણસરિસો . જિભિયમાઈ સેસો, દુગુણો દુગુણો ઉ નાયબ્યો . ૨૪ર છે.
કુંડની ઊંડાઈ અને દ્વીપની ઊંચાઈ સર્વત્ર સરખી છે. શેષ જિહિકા વગેરે બમણા-બમણા જાણવા. (૨૪૨)
દોહં દોહે નઈણ, ઉભડવિ ય જાવ સીયા સીયા ! ખેરે ખેરે ય ગિરિ, અપ્પત્તા દુગુણદુગુણેણં / ૨૪૩ //
બન્ને બાજુ સીતા-સીતોદા સુધી બે-બે નદીઓ દરેક ક્ષેત્રમાં પર્વતને બમણા-બમણા પ્રમાણથી પામેલી નથી. (૨૪૩)
હેમવએ મજૂઝેણં, પુલ્વોદહિં રોહિયા ગયા સલિલા! હરિકતા પરિવાસ, મઝણવરોયહિં પત્તા / ૨૪૪ છે.