SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહન્નેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૪૩૯ બેથી ગુણાયેલી તે જ બન્ને બાજુની વૃદ્ધિ છે. સર્વ મનુષ્યલોકમાં જેટલી નદીઓ છે તે બધી નદીઓની લંબાઈ ૪૫,૦૦૦ યોજન છે. નદીઓની વૃદ્ધિ-હાનિમાં એ જ ભાગાકાર છે. (ર૩૦, ૨૩૧) જા જાઓ કે પવૂઢા, સલિલા સેલેહિ તેસિં વિખંભો ! દહવિત્યારેખૂણો, સેસદ્ધ સલિલ ગચ્છતિ . ૨૩ર / જે નદી જે પર્વત પરથી શરૂ થઈ તે નદીઓ (પર્વત ઉપર) દ્રહના વિસ્તારથી ન્યૂન તે પર્વતની પહોળાઈ કરી શેષનું અર્ધ કરીએ એટલું જાય છે. (૨૩૨) એસ વિહી સિંધૂએ, અવરાભિમુહીએ હોઈ નાયવો ! સલિલાડવિ રોહિયંસા, હરયા ઉ ઉત્તરદિસાએ | ૨૩૩ / જોયણસયાણિ દુન્નિ ઉ, ગંતું છાવત્તરાણિ છચ્ચ કલા ! નગસિહરાઓ નિવડિય, નિયએ કુંડમેિ વઈરતલે ૨૩૪ આ વિધિ પશ્ચિમાભિમુખ સિંધુનદીનો જાણવો. રોહિતાશા નદી પણ હૃદથી ઉત્તર દિશામાં ર૭૬ યોજના ૬ કલા જઈને પર્વતના શિખર ઉપરથી પડીને પોતાના વજના તલવાળા કુંડમાં પડે છે. (૨૩૩, ૨૩૪) કુંડુવેહો દીવુસ્સઓ ય, ગંગાસમો મુર્ણયવો .. જિન્મિયમાઈ સેસો, દુગુણો પુણ રોહિયસાએ | ર૩પ / કુંડની ઊંડાઈ અને દ્વિીપની ઊંચાઈ ગંગા નદીની સમાન જાણવી. શેષ જિલ્ડિંકા વગેરે રોહિતાંશા કરતા દ્વિગુણ છે. (૩૫) તોરણવરેણુદીeણ, નિગ્નયા નિયયકુંડ સાવિ ! સદાવઈ નગવર, અપ્પત્તા દોહિં કોસેહિં / ૨૩૬ // અવરેણ પરાવત્તા, અડવીસનઈસહસ્સપરિવાર ગંગાદુગુણપમાણા, અવરેણુદહિં અણુપત્તા / ર૩૭ ! પોતાના કુંડમાંથી ઉત્તરના સુંદર તોરણથી નીકળેલી તે પણ શબ્દાપાતી પર્વતથી ૨ ગાઉ પહેલા પશ્ચિમ તરફ વળી ૨૮,000 નદીના પરિવારવાળી, ગંગાથી દ્વિગુણ પ્રમાણવાળી પશ્ચિમમાં સમુદ્રને મળે છે. (૨૩૬, ૨૩૭) શણી ની ઉડાઈ એસોચી
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy