________________
૪૩૬
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ચાઉદ્દિસિ પિ પઉમક્સ, તસ્ય સિરિવિઆયરફખાણું ! સોલસ પઉમસહસ્સા, તિત્રિ ય અન્ને પરિખેવા | ૨૧૧ છે.
તે કમળની ચારે દિશામાં શ્રીદેવીના આત્મરક્ષક દેવોના ૧૬,000 કમળ છે અને બીજા ૩ વલયો છે. (૧૧)
બત્તીસ સયસહસ્સા, પઉમાણભિતરે પરિખેવે .. ચત્તાલીસ લખા, મઝિમએ પરિરએ હોંતિ છે ૨૧૨ /
અત્યંતર વલયમાં ૩૨,૦૦,૦૦૦ કમળ છે, મધ્યમ વલયમાં ૪૦,૦૦,૦૦૦ કમળ છે. (૨૧૨).
અડયાલીસં લખા, બાહિરએ પરિરશ્મિ પઉમાણે એવમેસિ પઉમાણે, કોડી વસં ચ લખાઈ ૨૧૩ .
બાહ્ય વલયમાં ૪૮,૦૦,૦૦૦ કમળ છે. આમ આ કમળો ૧,૨૦,૦૦,૦૦૦ છે. (૨૧૩)
એયાઓ-હરયાઓ, પુવૅદારેણ નિમ્નયા ગંગા ! પુવાભિમુહં ગંતૂણ, જોયણાણે સએ પંચ . ૨૧૪ . ગંગાવત્તણકૂડે, આવત્તા દાહિણામુહં તત્તો ! પંચસએ ગંતૂર્ણ, તેવીસે તિત્રિ ઉ કલાઉ / ૨૧૫ / નિવડઈ ગિરિસિહરાઓ, ગંગાકુંડમિ જિન્મિયાએ ઉI મગરવિયટ્ટાહરસ-ઠિયાએ વઈરામયતલમ્પિ / ૨૧૬ |
આ હૃદોમાંથી પૂર્વદ્યારે ગંગા નીકળી પૂર્વાભિમુખ ૫૦૦ યોજન જઈને ગંગાવર્તનકૂટથી દક્ષિણ તરફ વળી ત્યાંથી પર૩ યોજન ૩ કલા જઈને પર્વતના શિખર ઉપરથી વજમતલવાળા ગંગાકુંડમાં મગરના પહોળા હોઠ જેવી જિલ્લિકાથી પડે છે. (૨૧૪, ૨૧૫, ૨૧૬).
છ જોયણે સકસે, વિખંભેણદ્ધકોસબાહë. દો કોસાયામેણં, વઈરામઈ જિમ્બિયા સા ઉ . ૨૧૭ II
તે જિહિકા વિખંભથી ૬ યોજન ૧ ગાઉ છે, ૧/; ગાઉ જાડી છે, લંબાઈથી ૨ ગાઉ છે અને વજમય છે. (૨૧૭)