________________
४39
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
આયામો વિખંભો, સર્ફિ કુંડલ્સ જોયણા હુંતિ / નઉયસય કિંચૂર્ણ, પરિહી દસજોયણગાહો | ૨૧૮ |
કુંડની લંબાઈ-પહોળાઈ ૬૦ યોજન છે, પરિધિ કંઈક ન્યૂન ૧૯૦ યોજન છે, ઊંડાઈ ૧૦ યોજન છે. (૨૧૮)
કુંડલ્સ મઝયારે, દો કોસે ઊસિઓ જલંતાઓ .. ગંગાદીવો રમો, વિલ્વિન્નો જોય અટ્ટ . ૨૧૯ /
કુંડની વચ્ચે પાણીથી ૨ ગાઉ ઊંચો, ૮ યોજન પહોળો, સુંદર ગંગાદ્વીપ છે. (૨૧૯)
વયરામયસ તસ્સ ઉ, પરિહી પણવીસ જોયણા અહિયા ! મચ્છમ્પિ તસ્સ ભવર્ણ, ગંગાદેવીએ સિરિસરિસ / ર૨૦ //.
વજય તે ગંગાદ્વીપની પરિધિ સાધિક ૨૫ યોજન છે. તેની મધ્યમાં શ્રીદેવી જેવું ગંગાદેવીનું ભવન છે. (૨૨૦)
ગંગાપવાયકુંડા, નિગંતૂ દાહિણિલ્લદારેણું ! ચોક્સસહસ્સ સહિયા, સલિલાણ ઉયહિમવગાઢા-II, રર૧ //
ગંગાપ્રપાતકુંડમાંથી દક્ષિણ દ્વારે નીકળી ૧૪,૦૦૦ નદીઓ સહિત (ગંગાનદી) સમુદ્રમાં ઉતરે છે. (૨૨૧)
છજ્જોયણે સકોએ, પવહે ગંગાનઈએ વિત્થારો કોસદ્ધ ઓગાહો, કમસો પરિવઢમાણીઓ . રરર .
ગંગાનદીનો શરૂમાં વિસ્તાર ૬ યોજન ૧ ગાઉ છે, ઊંડાઈ ૧/૨ ગાઉ છે. તે ક્રમશઃ વધતી જાય છે. (રરર).
મુહમૂલે વિÖિન્ના, બાસદ્ધિ જોયણાણિ અદ્ધ ચ | ઉબેહેણ સકોર્સ, જોયણમેગે મુર્ણયળ્યું છે રર૩
(ગંગાનદી) મુખમૂલ (અંતે) ૬ર ૧; યોજન પહોળી અને ઊંડાઈથી ૧ યોજન ૧ ગાઉ જાણવી. (રર૩)
મંદરદાહિણપાસે, જા સલિલા ઓરુહતિ સેલાહિ | પવહે જો વિત્યારો, તાસિં કરણાણિ વાચ્છામિ | રર૪