________________
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૩૫
તે કમળ તેનાથી અડધા પ્રમાણવાળા બીજા ૧૦૮ કમળોથી ચારે બાજુથી વીંટાયેલું છે. (૨૦૪)
સિરિસામનસુરાણું, ચઉહ સાહસ્સિર્ણ સહસ્સાઈ ! ચત્તારિ પંયાણું, વાયવ્વસાણુઈણેણં . ૨૦૫ /
વાયવ્ય, ઈશાન, ઉત્તરમાં શ્રીદેવીના ૪,૦૦૦ સામાનિક દેવોના ૪,000 કમળો છે. (૨૦૫)
મહરિયાણ ચકહે, સિરિએ પઉમસ્સ તસ્સ પુવૅણ મહુયરિગણોવગીયા, ચીરો પઉમા મણભિરામા / ૨૦૬ ..
તે કમળની પૂર્વમાં શ્રીદેવીની ૪ મહત્તરિકાઓના ભમરીઓથી ગુંજતા, સુંદર ચાર કમળો છે. (૨૦૬).
અટ્ટણહ સહસ્સાણ, દેવાણલ્પિતરાએ પરિસાએ / દાહિણપુરન્જિમેણં, અટ્ટસહસ્સાઈ પઉમાણે | ૨૦૭ છે.
અગ્નિખૂણામાં અત્યંતરપર્ષદાના ૮,૦૦૦ દેવોના ૮,૦૦૦ કમળો છે. (૨૦૭)
પઉમક્સ દાહિણેણં, મઝિમપરિસાએ દસ સહસ્સારું ! દસ પઉમાસહસ્સાઈ, સીરિદેવીએ સુરવરાણું . ૨૦૮ .
કમળની દક્ષિણમાં શ્રીદેવીના મધ્યમપર્ષદાના ૧૦,000 દેવોના ૧૦,૦૦૦ કમળો છે. (૨૦૮)
બારસ પઉમાસહસ્સા, દકિખણપઐત્નિમેણ પઉમટ્સ ! પરિસાએ બાહિરાએ, દુવાલસહુ સહસ્સાણ | ૨૦૯ .
કમળના નૈઋત્ય ખૂણામાં બાહ્યપર્ષદાના ૧૨,000 દેવોના ૧૨,000 કમળો છે. (૨૦૯)
અરવિંદસ્યવરેણં, સત્તહણિયાતિવાણ દેવાણું ! વિયસિયસહસ્સપત્તાણિ, સત્ત પઉમાણિ દેવીએ / ૨૧૦ ..
કમળની પશ્ચિમમાં શ્રીદેવીના ૭ સેનાપતિ દેવોના વિકસિત ૭ કમળો છે. (૨૧૦)