________________
૪૩૪
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ દસજોયણાવગાઢ, દો કોસે ઊસિય જલતાઓ . વઈરામયમૂલાગે, કંદોડવિ ય તસ્સ રિટ્ટમઓ || ૧૯૮ //
તે ૧૦ યોજન અવગાઢ, પાણીની ઉપર ૨ ગાઉ ઊંચુ, વજમય મૂળવાળુ છે. તેનો કંદ પણ રિઝરત્નમય છે. (૧૯૮)
વેલિયમઓ નાલો, બાહિરપત્તા ય તસ્સ તવણિજ્જા જંબૂનયામયા પુણ, પત્તા અભિતરા તસ્સ / ૧૯૯ |
તેની નાળ વૈડૂર્યમય, બહારના પાંદડા તપનીય સુવર્ણના અને અંદરના પાંદડા જાંબૂનદમય છે. (૧૯૯).
સવકણગામઈ કણિગા ય, તવણિજ્જ કેસરા ભણિયા તીસે ય કષ્ણિગાએ, દોકોસાયામવિખભા / ૨૦૦
(તેની) સર્વકનકમય કર્ણિકા અને તે કર્ણિકાની ઉપર ૨ ગાઉ લાંબી-પહોળી તપનીયમય કેસરા કહી છે. (૨૦૦).
તે તિગુણ સવિસેસ, પરિહી સે કોસમેગ બાહલ્લો મજૂઝમ્પિ તીઈ ભવણે, કોસાયામદ્ધવિસ્થિ# | ૨૦૧ ||
તે (લંબાઈ-પહોળાઈ) સાધિક ૩ ગુણ તેની પરિધિ છે, ૧ ગાઉ જાડાઈ છે. તેની મધ્યમાં ૧ ગાઉ લાંબુ, અડધુ પહોળુ ભવન છે. (ર૦૧)
દેસૂણકોસમુચ્ચે, દારા સે તિદિસિ ધણુસએ પંચ / ઉવિદ્ધા તસ્સદ્ધ, વિચૈિન્ના તત્તિયપવેસે ૨૦૨ /
તે દેશોન ૧ ગાઉ ઊંચુ છે. તેની ત્રણ દિશામાં ૫૦૦ ધનુષ્ય ઊંચા, તેનાથી અડધા પહોળા, તેટલા પ્રવેશમાં ધારો છે. (૨૦૨)
ભવણસ તસ્સ મજઝ, સિરીએ દેવીએ દિવ્વસાયણિજ્જ મણિપીઢિયાઈ ઉવરિ, અઢાઈયધણુસઉચ્ચાએ / ૨૦૩ //
તે ભવનની મધ્યમાં ૨૫૦ ધનુષ્ય ઊંચી મણિપીઠિકાની ઉપર શ્રીદેવીની દિવ્ય શપ્યા છે. (૨૦૩).
તે પઉમે અન્નેણં, તત્તો અદ્ધપૂમાણમિત્તાણું ! આવેઢિયે સમતા, પઉમાણકૅસ્સએણે તુ . ૨૦૪ |