SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ બૃહત્સત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ આ વાત શેષ વૈતાદ્યપર્વતોની પણ જાણવી, પણ ઉત્તરની વૈતાઢ્ય પર્વતોની આભિયોગિક શ્રેણિઓ ઈશાનના લોકપાલોની છે. (૧૯) , જીવાપણુપટ્ટબાહા-રહિયા ય હવંતિ વિજયવેયઢા પણપન્ન પણપન્ન, વિક્સાહરસેઢીનગરાઈ ! ૧૯૨ / વિજયના વૈતાદ્યપર્વતો જીવા, ધનુપૃષ્ઠ અને બાહા વિનાના છે. તેમાં વિદ્યાધરશ્રેણિના પપ-પ૫ નગરો છે. (૧૨) સબૅડવિ ઉસભકૂડા, ઉવિદ્ધા અટ્ટ જોયણા હોંતિ | બારસ અટ્ટ ય ચીરો, મૂલે મઝુવરિ વિચૈિન્ના / ૧૯૩ . બધા ય ઋષભ કૂટો ૮ યોજન ઊંચા, મૂળમાં-મધ્યમાં ઉપર ૧૨-૮-૪ યોજન પહોળા છે. (૧૯૩) સત્તત્તીસઈરેગે, ભૂલે પણવીસજોયણા મઝે ! અઈરેગાણિ દુવાલસ, ઉવરિતલે હોંતિ પરિહિમ્પિ . ૧૯૪ . (તેમની) મૂળમાં સાધિક ૩૭ યોજન, મધ્યમાં રપ યોજન, ઉપર સાધિક ૧ર યોજન પરિધિ છે. (૧૯૪). ઓસપ્પિણીઉ ઉસપ્રિણીઓ, ભરહે તહેવ એવિએ ! પરિયટ્ટુતિ કમેણં, સેસેસુ અવઢિઓ કાલો ને ૧૯૫ / ભારતમાં અને ઐરવતમાં ક્રમથી અવસર્પિણીઓ-ઉત્સર્પિણીઓ ચાલે છે. શેષ (ક્ષેત્રો)માં અવસ્થિતકાળ છે. (૧૫) હિમવંતસેલસિહરે, વરારવિંદદુહો સલિલપુન્નો | દસજોયણાવગાઢો, વિન્દિષ્ણો દાહિણતરઓ /૧૯૬ || લઘુહિમવંતપર્વતના શિખર ઉપર પાણીથી ભરેલું ૧૦ યોજન ઊંડ, દક્ષિણ-ઉત્તર પહોળું, શ્રેષ્ઠ કમળોવાળ પદ્મદ્રહ છે. (૧૬) પઉમદ્દહસ્સ મઝે, ચઉકોસાયામવિત્થર પઉમં. તે તિગુણ સવિસેસ, પરિહી દો કોસ બાહë . ૧૯૭ / પદ્મદ્રહની મધ્યમાં ૪ ગાઉ લાંબુ-પહોળુ કમળ છે. તે (લંબાઈપહોળાઈ) સાધિક ૩ ગુણ (કરીએ એટલી)પરિધિ છે, જે ગાઉ જાડાઈ છે. (૧૯૭)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy