________________
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૩૧
ભરતક્ષેત્રની મધ્યમાં ૨૫ યોજન ઊંચો, ૫૦ યોજન પહોળો, રજતમય વૈતાદ્યપર્વત છે. (૧૭૮)
પન્નાસ જોયણાઈ, દીહાઓ અટ્ટ જોયણુચ્ચાઓ / બારસ વિત્યારાઓ, વેઢગુહાઉ દો હોંતિ ૧૭૯ .
વૈતાદ્યની બે ગુફાઓ ૫૦ યોજન લાંબી, ૮ યોજન ઊંચી અને ૧૨ યોજન પહોળી છે. (૧૭૯)
તિમિસગુહા અવરેણં, પુવૅણ નગસ્ટ ખંડગાવાયા ! ચઉ જોયણવિચૈિન્ના, તદ્દગુણુચ્ચા ય સિં દારા ! ૧૮૦ |
પર્વતની પશ્ચિમમાં તમિસ્રાગુફા અને પૂર્વમાં ખંડપ્રપાતગુફા છે. તેમના દ્વાર ૪ યોજન પહોળા અને તેનાથી બમણા ઊંચા છે. (૧૮)
તિમિસગુહ પુરચ્છિમપચ્છિમેસુ કડએસુ જોયસંતરિયા તરણિસમસંઠિયાઈ, પંચધણસયાયામવિકખંભા ૧૮૧ જોયણ ઉજ્જોયકરા, રવિમંડલપડિનિકાસતેયાઈ ! ઈગુવન્ન મંડલાઈ, આલિહમાણો ઇહં પવિસે -1 |
તમિસ્રાગુફાની પૂર્વ અને પશ્ચિમ દિવાલો ઉપર ૧ યોજનના અંતરવાળા, સૂર્ય જેવા આકારવાળા, ૫૦૦ ધનુષ્ય લાંબા-પહોળા, ૧ યોજન સુધી પ્રકાશ કરનારા, સૂર્યમંડલની સમાન તેજવાળા, ૪૯ મંડલો આલેખતો આ ગુફામાં (ચક્રવર્તી) પ્રવેશે છે. (૧૮૧, ૧૮૨)
પલિઓવમઠિયા, એએસિં અહિવઈ મહિઢીયા ! કયમાલનટ્ટમાલત્તિ, નામયા દોત્રિ દેવાઓ ૧૮૩ .
એ ગુફાઓના અધિપતિ, ૧ પલ્યોપમ સ્થિતિવાળા, કૃતમાલનૃત્તમાલ નામના બે મહદ્ધિક દેવો છે. (૧૩)
સત્તરસ જોયણાઈ, ગુહદારાણોભયોડવિ ગંતૂર્ણ | જોયણ દુગતરાઓ, વિકલાઓ જોયણે તિત્રિ / ૧૮૪ ગુહવિપુલાયામાઓ, ગંગં સિંધુ ચ તા સમર્પોિતિ પāયકડગપવૂઢા, ઉમમ્મનિમગ્નસલિલાઓ | ૧૮૫ |