________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૨૯
શેષ કૂટો ઉપર ૬ર૧/યોજન ઊંચા, તેનાથી અડધા પહોળા પ્રાસાદો છે. (૧૫)
મજુઝે વેચઢાણ ઉં, કણગમયા તિ િતિત્રિ કૂડાઓ; સેસા પધ્વંયડા, રયણમયા હોતિ નાયબા . ૧૬૬ /
વૈતાદ્યપર્વતના મધ્યના ૩-૩ કૂટો સુવર્ણમય છે. શેષ પર્વતકૂટો રત્નમય છે એમ જાણવું. (૧૬૬)
વેચઢાઈસુ પુવેણ, કુરુગિરિસુ સુદંસણો જત્તો ! સીયાસીઓયાઓ, જતો વખાર જિસકૂડા ને ૧૬૭ //
વૈતાદ્યપર્વત ઉપર પૂર્વમાં, કુરુના પર્વતો ઉપર જે તરફ સુદર્શન (મેરુ) છે તે તરફ, વક્ષસ્કારપર્વતો ઉપર જે તરફ સીતાસીતોદા છે તે તરફ સિદ્ધકૂટ છે. (૧૬૭).
પઉમે ય મહાપઉમે, તિગિચ્છી કેસરી દહે ચેવ ! હરએ મહપુંડરીએ, પુંડરીએ ચેવ ય દહાઓ ૧૬૮ /
પદ્મ, મહાપદ્મ, તિગિચ્છી, કેસરી દ્રહ, મહાપુંડરીક હૃદ અને પુંડરીક-આ દ્રહો છે. (૧૬૮)
જોયણસહસ્સ દીહા, બાહિરહરયા તયદ્ધ વિચૈિન્ના દો દો અબિભતરયા, દુગુણા દુગુણપૂમાણેણં તે ૧૬૯ /
બહારના હદો ૧,000 યોજન લાંબા, તેનાથી અડધા પહોળા છે. અંદરના બે-બે હૂદો પ્રમાણથી બમણા-બમણા છે. (૧૬)
એએસુ સુરવહૂઓ, વસંતિ પલિઓવમઠિયાઓ ! સિરિરિરિધિઈ કિત્તીઓ, બુદ્ધી લચ્છી સનામાઓ ને ૧૭૦ ||
એમાં ૧ પલ્યોપમ સ્થિતિવાળી શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી નામની દેવીઓ વસે છે. (૧૭)
ગંગાસિંધૂ તહ રોહિયંસ-રોહિયનઈ ય હરિકતા . હરિસલિલા સીયા, સત્તેયા હુંતિ દાહિણઓ ૧૭૧ //
ગંગા, સિંધુ, રોહિતાશા, રોહિતા નદી, હરિકાંતા, હરિસલિલા, સીતોદા-આ સાત નદીઓ દક્ષિણ તરફ છે. (૧૭૧)