________________
૪૨૮
બૃહત્સત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ઈગતીસ જોયણસએ, બાસટ્ટે મૂલારિરઓ તેસિં! તેવીસ સએ બાવત્તરે ઉં, મઝે પરિરઓ તેસિં . ૧૫૯
તેમની મૂળ પરિધિ ૩,૧૬ર યોજન છે. તેમની મધ્યમાં પરિધિ ૨, ૩૭ર યોજન છે. (૧૫૯)
ઉવરિં પન્નરસ સએ, ઈગસીએ સાહિએ પરિરએણે સેસનમાર્ણ કૂડા, પંચ એ હોંતિ ઉવિદ્ધા / ૧૬૦ ||
ઉપર પરિધિથી સાધિક ૧,૫૮૧ યોજન છે. શેષ પર્વતોના કૂટો પ00 યોજન ઊંચા છે. (૧૬૦)
તાવઈએ વિચૈિન્ના, મૂલે તસ્સદ્ધમેવ ઉવરિતલે તિન્નેવ જોયણસએ, મઝે પણ સત્તરા હુંતિ . ૧૬૧ /
(તેઓ) મૂળમાં તેટલા જ વિસ્તારવાળા, ઉપર તેના અડધા વિસ્તારવાળા, મધ્યમાં ૩૭૫ યોજન વિસ્તારવાળા છે. (૧૧)
પન્નરસૈકાસીએ, કિંચિહિએક્કારસે ચ છલસીએ ! સત્તસએક્કાણઉએ, કિંચૂર્ણ પરિરઓ કમસો ને ૧૬ર છે.
(તેમની મૂળમાં, મધ્યમાં અને ઉપર) ૧,૫૮૧ યોજન, સાધિક ૧,૧૮૬ યોજન અને કંઈક ન્યૂન૭૯૧ યોજનક્રમશઃ પરિધિ છે. (૧૬૨)
જિણભવણા વિસ્થિજ્ઞા, પણવીસાયામ ય પન્નાસં! છત્તીસઈમુવિદ્ધા, સિદ્ધનામે સુ કૂડેસુ | ૧૬૩ .
સિદ્ધ નામના કૂટો ઉપર ૨૫ યોજન વિસ્તારવાળા, લંબાઈથી ૫૦ યોજન અને ૩૬ યોજન ઊંચા જિનભવનો છે. (૧૬૩)
ચત્તારિ જોયણાઈ, વિખંભપસઓ દુગુણમુચ્ચા ને ઉત્તરદાહિણપુવૅણ, તેસિં દારા તો હુતિ / ૧૬૪ /
તેમની ઉત્તર-દક્ષિણ-પૂર્વમાં પહોળાઈ અને પ્રવેશથી ૪ યોજન, તેનાથી બમણા ઊંચાં ત્રણ વાર છે. (૧૬૪) - કુડેસુ એસએસુ ય, બાવટ્ટી જોયણાણિ અદ્ધ ચ |
ઉવિદ્ધા પાસાયા, તસ્સદ્ધ હાંતિ વિલ્વિન્ના ૧૬૫ //