________________
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૨૭
ઉપર તેના કરતા અડધા પહોળા છે, વચ્ચે દેશોન પ યોજના પહોળા છે, પરિધિ ક્રમશઃ દેશોન ૨૦ યોજન, ૧૫ યોજન અને ૧૦ યોજન છે. (૧પર)
કોસાયામાં કોસદ્ધ-વિત્થડા કોસમૃણમુવિદ્ધા / જિણભવણા વેઢેસુ, હોંતિ આયયણકૂડેસુ . ૧૫૩
વૈતાદ્યપર્વતો ઉપર સિદ્ધાયતન કૂટો ઉપર ૧ ગાઉ લાંબા, ૧/૨ ગાઉ પહોળા અને ન્યૂન ૧ ગાઉ ઊંચા જિનભવનો છે. (૧૩)
પંચેવ ધણસયાઈ, ઉવિદ્ધા વિત્થરેણ તસ્સદ્ધ તાવઈયં ચ પવેસે, દારા તેસિ તઓ તિદિસિં . ૧૫૪ /
તેમની ૩ દિશામાં ૫૦૦ ધનુષ્ય ઊંચા, તેના અડધા વિસ્તારવાળા અને તેટલા જ પ્રવેશમાં દ્વારો છે. (૧૫૪)
કૂડેસુ એસએસુ ય, પાસાયવડિયા મણભિરામા . ઉચ્ચત્તેણે કોસ, કોસદ્ધ હાંતિ વિચૈિન્ના ૧૫૫ .
શેષ કૂટો ઉપર સુંદર, ઊંચાઈથી ૧ ગાઉ, ૧/ગાઉ વિસ્તારવાળા પ્રાસાદાવતુંસક છે. (૧૫૫)
વિજજુપ્રભિ હરિકૂડો, હરિસ્સહો માલવંતવમુખારે .. નિંદણવણબલકૂડો, ઉવિદ્ધો જોયણસહસ્સો ૧૫૬ . મૂલે સહસ્સમેગં, મઝે અદ્ધક્રમા સયા હુંતિ ઉવરિં પંચ સયાઈ, વિસ્થિત્રા સવકણગમયા | ૧૫૭ છે.
વિદ્યુ—ભ ઉપર હરિકૂટ, માલ્યવંત વક્ષસ્કારપર્વત ઉપર હરિસહ કૂટ અને નંદનવનનું બલકૂટ ૧,૦00 યોજન ઊંચા, મૂળમાં 1,000 યોજન - મધ્યમાં ૭૫૦ યોજન અને ઉપર ૫00 યોજન વિસ્તારવાળા, સર્વસુવર્ણમય છે. (૧૫૬, ૧૫૭)
નંદણવણસંહિતા, પંચસએ જોયણાઈ નીસરિઉં આયાસે પંચ સએ, ઇંભિત્તા ભાઈ બલડો ! ૧૫૮ //
બલકૂટ નંદનવનના પ00 યોજન રોકીને બહાર નીકળી આકાશમાં પ00 યોજન રોકીને શોભે છે. (૧૫૮)