SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ' ના ! ૪૨૬ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ સિદ્ધ ય સિહરિકૃડે, હેરણવએ સુવન્નકૂડે યા સિરિદેવી રzઆવત્તણે ય, તહ લચ્છિકૂડે ય / ૧૪૬ / રત્તાવઈઆવ, ગંધાવઈદેવિ એરવયકૂડે તિગિચ્છીકૂડેડવિ ય, ઈક્કારસ હોંતિ સિહરિમિ ! ૧૪૭ છે. સિદ્ધ, શિખરી કૂટ, હિરણ્યવંત, સુવર્ણકૂલા કૂટ, શ્રીદેવી, રતાવર્તન, લક્ષ્મી કૂટ, રક્તવત્યાવર્તન, ગંધાવતી દેવી, ઐરવત કૂટ, તિગિચ્છિ ફૂટ-શિખરી પર્વત ઉપર આ ૧૧ ફૂટ છે. (૧૪૬, ૧૪૭) એરવએ વિજયેસુ ય, દો દો જમ્મુત્તરદ્ધસરિસનામાં ! વેઢેલું કૂડા, સેસા તે ચેવ જે ભરહે . ૧૪૮ | ઐરાવત અને વિજ્યોમાં વૈતાદ્યપર્વત ઉપરના બે-બે કૂટો દક્ષિણ-ઉત્તર અર્ધના સમાન નામવાળા છે, શેષ તે જ છે જે ભારતમાં છે. (૧૪૮) જસ્થિચ્છસિ વિખંભં, કૂડાણ ઉવઈસુ સિહરાહિં ! તં દુભઈયમુસ્સેહદ્ધ-સંજુય જાણ વિખંભે | ૧૪૯ / કૂટોના શિખર ઉપરથી ઉતરીને જ્યાં પહોળાઈ ઈચ્છે છે તે બેથી ભગાયેલુ અને ઊંચાઈના અર્ધથી યુક્ત પહોળાઈ જાણ. (૧૪૯) જસ્થિચ્છસિ વિખંભં, મૂલાઉ ઉપ્પઈડુ કૂડાણ . તંદુભઈય મૂલિલ્લા, વિસોહિએ જાણ વિખંભ | ૧૫૦ . કૂટોના મૂળથી ઉપર ચઢીને જ્યાં પહોળાઈ ઈચ્છે છે તે બેથી ભગાયેલું મૂળની પહોળાઈમાંથી બાદ કરાય છતે પહોળાઈ જાણ.(૧૫) છ જોયણે સક્કોસ, વેઢનગાણ હુતિ કૂડા ઉ . ઉચ્ચિઠ્ઠા વિસ્થિન્ના, તાવઈયં ચેવ મૂલમ્પિ / ૧૫૧ | વૈતાદ્યપર્વતોના કૂટો ૬ યોજન ૧ ગાઉ ઊંચા છે અને મૂળમાં તેટલા જ પહોળા છે. (૧૫૧) અદ્ધ સે ઉવરિતલે, મઝે દેસૂણગા ભવે પંચ / દેસૂણા વિસં પનરસ, દસ પરિરઉ જહાસંખે // ૧૫ર ||
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy