________________
૪૨૫
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
સિદ્ધ ય માલવંતે, ઉત્તરકુરુ કચ્છસાગરે રુગે ! સીયાએ પુન્નભટ્ટે, હરિસ્સહ ચેવ નવ કૂડા / ૧૪૦ ||
સિદ્ધ, માલ્યવંત, ઉત્તરકુરુ, કચ્છ, સાગર, રુચક, સીતાનું, પૂર્ણભદ્ર, હરિસ્સહ - આ નવ કૂટો (માલ્યવંતપર્વત ઉપરના) છે.(૧૪૦)
સિદ્ધ સોમણસેડવિ ય, કૂડે તહ મંગલાવઈ ચેવ / દેવકુરુ વિમલ કંચણ, વસિઢ ફૂડે ય સત્તમ એ ૧૪૧ ||
સિદ્ધ, સૌમનસ કૂટ, મંગલાવતી, દેવકુરુ, વિમલ, કાંચન અને સાતમુ વશિષ્ટ કૂટ (–સૌમનસપર્વત ઉપર આ કૂટો છે). (૧૪૧)
સિદ્ધાયણે ય વિજઝુષ્પભે ય, દેવગુરુ બંભકણને ય / સોવત્થી સીયા, સયંજલ હરી નવમએ ઉ . ૧૪ર !
સિદ્ધાયતન, વિદ્યુ—ભ, દેવકુરુ, બ્રહ્મ, કનક, સૌવસ્તિક, સોદા, શતજવલ અને નવમું હરિકૂટ (–વિદ્યુ—ભપર્વત ઉપર આ કૂટો છે). (૧૪૨)
ઉભઓ વિજયસનામા, દો કૂડા તઈય ઉ ગિરીરનામા ! ચઉત્થો ય સિદ્ધપૂડો, વખારગિરીસુ ચત્તારિ ૧૪૩ .
બન્ને બાજુની વિજયોના નામવાળા બે કૂટ, ત્રીજુ પર્વતના નામનું અને ચોથુ સિદ્ધકૂટ–વક્ષસ્કારપર્વતના આ ૪ કૂટો છે. (૧૪૩)
સિદ્ધે ય નીલવંતે, પુલ્વવિદેહે ય સીયકિત્તી ય નારીકંતવિદેહ, રમ્મય ઉવદંસણે નવમે ૧૪૪ .
સિદ્ધ, નીલવંત, પૂર્વવિદેહ, સીતા, કીર્તિ, નારીકાંતા, પશ્ચિમવિદેહ, રમ્યક અને નવમુ ઉપદર્શન (–નીલવંતપર્વત ઉપર આ ૯ કૂટો છે). (૧૪૪)
સિદ્ધ ય રુપ્તિ રમ્મય, નરકતા બુદ્ધિ રુપિકૂલા ય. હેરણવએ મણિકંચણે ય, રુપ્રિન્મિ અટ્ટેએ ૧૪૫
સિદ્ધ, કૃમી, રમ્યક, નરકાંતા, બુદ્ધિ, સમીકૂલા, હિરણ્યવંત, મણિકાંચન - રુમી પર્વત ઉપર આ ૮ કૂટો છે. (૧૫)