________________
૪૨૪
બૃહસ્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ કમી, મહાહિમવંત, સૌમનસ, ગંધમાદન પર્વતો ઉપર ૮, ૮, ૭, ૭ અને વક્ષસ્કારપર્વતો ઉપર ૪ કૂટો છે. (૧૩૩)
સિદ્ધ ભરહે ખંડગ-મણિભદે પુન્નભળે વેય ! તિમિસગુલ્હારભરહે, વેસમણે ફૂડ વેઢ // ૧૩૪ /
સિદ્ધ, દક્ષિણભરતાર્થ, ખંડપ્રપાત ગુફા, માણિભદ્ર, પૂર્ણભદ્ર, વૈતાઢ્ય, તિમિગ્નગુફા, ઉત્તરભરતાર્થ, વૈશ્રમણ-વૈતાદ્યપર્વત ઉપર આ છે કૂટો. (૧૩૪)
સિદ્ધ ય ચુલ્લહિમવે, ભરહે ય ઈલાએ હોઈ દેવીએ ગંગાવત્તકૂડે, સિરિઝૂડે રોહિયંસે ય / ૧૩૫ .. તત્તો ય સિંધુયાવત્તણે ય, કૂડે સુરાએ દેવીએ .. હેમવએ વેસમણે, એક્કારસ ફૂડ હિમવંતે / ૧૩૬ છે.
સિદ્ધ, લઘુહિમવંત, ભરત, ઈલાદેવીનું, ગંગાવર્તન કૂટ, શ્રીદેવી કૂટ, રોહિતાશાદેવીનું, પછી સિંખ્વાવર્તન કૂટ, સુરાદેવીનું, હિમવંત, વૈશ્રમણ-લઘુહિમવંતપર્વત ઉપર આ ૧૧ કૂટો છે. (૧૩૫, ૧૩૬)
સિદ્ધ ય મહાહિમવે, હેમવએ રોહિયાહિરીકૃડે ! હરિકતા પરિવાસે, વેલિએ અટ્ટ મહાહિમ / ૧૩૭ છે.
સિદ્ધ, મહાહિમવંત, હિમવંત, રોહિતા, હકૂટ, હરિકાંતા, હરિવર્ષ, વૈડૂર્ય-મહાહિમવંતપર્વત ઉપર આ ૮ કૂટો છે. (૧૩૭)
સિદ્ધ નિસહે હરિયાસે, વિદેહે હરિ ધિઈ ય સીયોયા અવરવિદેહે સ્પેગે, નવ કૂડા હોંતિ નિસહશ્મિ | ૧૩૮ ||
સિદ્ધ, નિષધ, હરિવર્ષ, પૂર્વવિદેહ, હરિ, તિ, સીતોદા, પશ્ચિમવિદેહ, રુચક-નિષધપર્વત ઉપર આ ૯ ફૂટ છે. (૧૩૮)
સિદ્ધ ય ગંધમાયણ, ગંધિય તહ ઉત્તરા ફલિત કૂડે ! તહ લોહિયખકૂડે, આણંદે ચેવ સત્તમએ // ૧૩૯
સિદ્ધ, ગંધમાદન, ગંધિલાવતી, ઉત્તરકુરુ, સ્ફટિક કૂટ, લોહિતાક્ષ કૂટ અને સાતમુ આનંદ (ગંધમાદનપર્વત ઉપર આ કૂટો છે). (૧૩)