________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૨૩
૧૮,૩૫,૪૮૫ યોજન ૧૨ કલા ૬ વિકલા દક્ષિણભરતાર્ધનું પ્રતર છે. (૧૨૭)
ખેરાણ પયરગણિયે, સંવવહારેણ એશ્ચિય હોઈ / સંપુન્નરાસિગુણણે, અહિયતરાગ પિ હુજાહિ . ૧૨૮ /
ક્ષેત્રોનું પ્રતરગણિત વ્યવહારથી આટલું છે. સંપૂર્ણ રાશિ ગુણે છતે અધિક પણ થાય. (૧૨૮)
વિખંભુસુ જીવા ધણુ, બાહા પયર ચ દાહિણાણ જહા | તહ ચેવ ઉત્તરાણ વિ, એરવયાઈણ બોધવા || ૧૨૯ /
જેમ દક્ષિણના ક્ષેત્રોના) પહોળાઈ, ઈર્ષા, જીવા, ધનુ પૃઇ, બાહા, પ્રતર છે, તેમ જ ઉત્તરના પણ ઐરાવત વગેરેના જાણવા. (૧૨)
જોયણસયમુવિદ્ધા, કણગમયા સિહરિ ચુલ્લહિમવંતા | રુપ્રિમહાહિમવંતા, દુસઉચ્ચા રુપ્પકણગમયા // ૧૩૦ |
લઘુહિમવંત અને શિખરી પર્વતો ૧૦૦ યોજન ઊંચા અને સુવર્ણમય છે. રુકમી અને મહાહિમવંત પર્વતો ૨00 યોજન ઊંચા અને રુકુમસુવર્ણમય (સફેદસુવર્ણમય) છે. (૧૩૦)
ચત્તારિ જોયણસએ, ઉવિદ્ધા નિસહનીલવંતાડવિ નિસહો તવણિજ્જમઓ, વેલિઓ નીલવંતગિરિ ! ૧૩૧ /.
નિષધ-નીલવંત પર્વતો પણ 800 યોજન ઊંચા છે. નિષધપર્વત તપનીય(લાલસુવર્ણ)મય છે અને નીલવંતપર્વત વૈડૂર્યરત્નમય છે. (૧૩૧)
વેઢ માલવંતે, વિજુષ્પભનિસઢનીલવંતે ય ! નવ નવ કુડા ભણિયા, એક્કારસ સિહરિહિમવંતે આ ૧૩ર /
વૈતાઢ્ય, માલ્યવંત, વિધુત્વભ, નિષધ, નીલવંત પર્વતો ઉપર ૯-૯ કૂટો કહ્યા છે. લઘુહિમવંત અને શિખરી પર્વતો ઉપર ૧૧ કૂટો છે. (૧૨)
રુપ્રિમહાહિમવંતે, સોમણસે ગંધમાયણે કુડા ! અદૃઢ સત્ત સત્ત ય, વખારગિરીશુ ચત્તારિ | ૧૩૩ //