________________
દક્ષિણભાણિય, કરી. ગુણિતુ જીએ
૪૨૨
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ - છેદથી ભાગતા મળ્યું સાધિક ૧, ૨૮, ૨૨૭ કલા. તે ઉપર નાંખ. ૩૬૧ થી ભાગે છતે ૧,૬૩,૫૭,૩૯,૩૦૨ યોજન કંઈક ન્યૂન ૧૧ કલા (વિદેહાઈનું) પ્રતર છે. (૧૨૦, ૧૨૧)
દાહિણભરદ્ધસ્સ ઉં, ઉસુએણે સંગુણિત્ત જીવંસે છે વગ્ગિય દસમંગુણિય, કરણી સે પયરગણિયે તુ . ૧રર .
દક્ષિણભરતાની જીવાના અંશોને ઈષથી ગુણી (૪ થી ભાગી) તેનો વર્ગ કરી ૧૦થી ગુણી વર્ગમૂળ કરવું. તે તેનું પ્રતરગણિત છે. (૧૨૨)
જમ્મભરહદ્ધ જીવા, કલાણ લખે સહસ્સ પણસીઈ ! દો ય સયા ચઉવીસા, રૂવદ્ધતિએણ પણુવીસા / ૧૨૩ ||
દક્ષિણભરતાઈની જીવા ૧,૮૫, ૨૨૪ કલા છે. ૧/૨ કલા અધિક હોવાથી ૧,૮૫,૨૨૫ કલા છે. (૧૩)
એસા ઉસુણ ગુણા, ચઉભઈયા જાય દુન્નિ સુન્ન નવ / પણ તિગ પણ સક્કિગા ય, મુક્કો ઈન્થ ચઉભાગો // ૧૨૪ .
ઈષથી ગુણાયેલી અને ૪ થી ભગાયેલી તે ૨૦,૯૫,૩૫,૭૮૧ થઈ. અહીં ચોથો ભાગ મૂકી દીધો છે. (૧૨૪)
એયસ્સ કિઈ દસગુણ, ચઉ તિગ નવ સુન્ન પણ દુ ચઉ તિત્રિા પણ ઈગ નવ દુગ સત્તગ, નવ નવ છક્કેક્કગો સુન્ન / ૧રપ //
એનો વર્ગ કરી ૧૦ગુણ કરતા ૪,૩૯,૦૫,૨૪,૩૫,૧૯, ૨૭,૯૯,૬૧૦ થાય. (૧૨૫)
મલ છક્કગ છક્કગ, દુ છક્ક ઈગ સુન્ન તિત્રિ એગ નવ ! તિસએગટ્ટવિહરે, લદ્ધા કિર જોયણા ઈસમો ને ૧૨૬ /
તેનું વર્ગમૂળ ૬૬,૨૬,૧૦,૩૧૯ છે. તેને ૩૬૧થી ભાગે છતે આ યોજન મળ્યા. (૧૬)
લખટ્ટારસ પણતીસ, સહસ્સા ચઉ સયા ય પણસીયા | બારસ કલ છચ્ચ કલા, દાહિણભરતદ્ધપયરં તુ // ૧૨૭