________________
૪૨૧ ,
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
છેયહિયલદ્ધમિગ પણ, ઈગ સત્તગ ચેવ અઉણપન્ન કલા ! પકિસ્તવ ઉવરિ વિભએ, એગટ્ટહિએપ્તિ તિસએહિ . ૧૧૪ | બાયાલ કોડિસય, છાવક્રિસહસ્સ લખ ચઉપન્ન ! અણિત્તર પંચસયા, પયર અટ્ટારસ કલાઓ / ૧૧૫ //
છેદથી ભાગે છતે મળ્યું ૧,૫૧,૭૪૯ કલા. તે ઉપર નાંખ. ૩૬૧થો ભાગે છતે ૧,૪૨,૫૪,૬૬,પ૬૯ યોજન ૧૮ કલા (નિષધપર્વતનું) પ્રતર છે. (૧૧૪, ૧૧૫).
ઉણસઈ નવસયેટ્ટાર કોડિ, છાવથ્રિ લખ ઘણગણિયે | સત્તાવીસ સહસ્સા, સગપન્ન સહસ્સ કોડીણું / ૧૧૬ / ૯
૫૭,૦૧૮,૬૬, ૨૭,૯૭૯ યોજના (નિષધપર્વતનું) ઘનગણિત છે. (૧૧)
લખટ્ટારસ પણયાલ-સહસ્સ તિત્રિ કલા સટ્ટારા ! ચહેરોવટ્ટિય સેસ, તિગ છગ નવ સત્ત એગ નવ / ૧૧૭ . છેઓ નવ દુગ દુગઓ, છ પંચ નવ બાદ એસ બોધવા. વિદેહદ્ધવાસગુણિયા, પયર વિદેહદ્ધવાસસ્સ / ૧૧૮ ||
૧૮,૪૫,૩૧૮ કલા. ૪ થી ભગાયેલ શેષ ૩,૬૯,૭૧૯ છે. શેષ ૯,૨૨,૬૫૯ છે. આ વિદેહાઈની) બાહા જાણવી. તે વિદેહાધના વ્યાસથી ગુણાયેલી વિદેહાર્ધક્ષેત્રનું પ્રતર છે. (૧૧૭, ૧૧૮)
પંચ નવ સુન્ન પણ સુન્ન, એગ સત્તવ છચ્ચ સુન્નચલે હેટ્રિગ ઈગ અડ તિગ ઈગ, સુત્રદુર્ગ અટ્ટ સુન્નચ૭ / ૧૧૯
(ઉપર) ૫,૯૦,૫૦,૧૭,૬૦,000 છે. નીચે ૧૮,૩૧,00, ૮0,000 છે. (૧૧)
છે હિલદ્ધમિગ દુગ, અડ દુર દુગ સત્ત કિંચિ સવિશેસા; પMિવ ઉવરિં વિભએ, એગટ્ટહિએપ્તિ તિસએહિ . ૧૨૦ / તેવä કોડિસય ઉયાલા, સહસ્સ લખ સગવન્ના | દુયહિયતિસયા પયર, કિંચૂણિક્કારસ કલા ય / ૧૨૧ /