________________
૪૨૦
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૧૨,૨૯, ૧૪૬ કલા. શેષ ચારથી ભગાયે છતે ૨૭,૬૭૧ અંશો છે અને છેદરાશિ ૬,૧૪,૫૭૩ છે. આ હરિવર્ષક્ષત્રની બાહા છે. તે પોતાની પહોળાઈથી ગુણાયેલી પ્રતર છે. ગુણે છતે આ રાશિ થાય છે (૧૦૬, ૧૦૭)
એક્ક નવ છક્ક છક્કગ, છક્કગ તિ તિ છક્ક સુત્ર ચત્તારિ . હેટ્ટા ચઉ ચઉ દોત્રિય, સત્ત તિગો છક્ક સુન્ન ચઉ / ૧૦૮ છે હિલદ્ધ સત્તગ, દુર્ગ ચ સુન્ન ચઉક્ક કિંગૂણો . પકિખય ઉવરિ વિભએ, એગટ્ટહિએપ્તિ તિસએહિં . ૧૦૯ . ચઉપન્ન કોડીઓ, લખા સીયાલ તિસયરિ સહસ્સા . અડસય સત્તરિ સત્ત ય, કલાઉ પરંતુ પરિવારો ૧૧૦ ||
૧,૯૬,૬૬,૩૩,૬૦,૦૦૦. નીચે ૪,૪૨,૭૩,૬૦,૦૦૦ છે. છેદથી ભાગે છતે મળેલા કંઈક ન્યૂન ૭, ૨૦૪ ઉપર નાંખી ૩૬૧થી ભાગવા. તે હરિવર્ષક્ષેત્રનું પ્રતર ૫૪,૪૭,૭૩,૮૭૦ યોજન અને ૭ કલા છે. (૧૦૮, ૧૦૯, ૧૧૦)
સોલસ લખ કલાણ, ઈગસીઈ સયા ચઉત્તરા નિસઢ . સોલસ વિહત્ત સેસે, નવ પણ તિગ દો િચરિંસા / ૧૧૧ // છેઓ દુગ સુક્કગ, સુક્ક ય તિત્રિ નિસહ બાહેસાસ વિખંભનિયયગુણિયા, પયર ગુણિએ ઈમો રાસી / ૧૧૨ ..
નિષધપર્વતમાં ૧૬,૦૮,૧૦૪ લા. શેષ ૧૬થી ભગાયે છતે ૯૫,૩૨૪ અંશો છે. છેદરાશિ ૨,૦૧,૦૧૩ છે. આ નિષધ પર્વતની બાહા છે. તે પોતાની પહોળાઈથી ગુણાયેલી પ્રતર છે. ગુણે છતે આ રાશિ થાય. (૧૧૧, ૧૧૨).
ઉવરિ પણેગ ચઉ પણ, નવ તિગ દુગ અટ્ટ સુન્નચત્તારિ ! હેટ્ટા તિ સુત્ર પંચ ય, સુન્ન તિ છક્કટ્ટ સુન્ન ચઉ // ૧૧૩ |
ઉપર ૫,૧૪,૫૯,૩૨,૮૦,૦૦૦ છે. નીચે ૩૦,૫૦,૩૬, ૮૦,૦૦૦ છે. (૧૧૩)