SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ પણપન્ના અટ્ઠ સયા, તેસીઈ સહસ્સ અઠ્ઠલક્ખા ય | કલા૨ાસેસો સેસો, પણતીસોવિટ્ટએ અંસા || ૧૦૦ || નવ છ અડ પણ છેઓ, પંચ ય સુન્ન પણ સુન્ન છક્કો ય । બાહેસ મહાહિમવે, પયરું સ નિયયવાસગુણું ॥ ૧૦૧ ॥ ૮,૮૩,૮૫૫ - આ કલારાશિ છે. શેષને ૩૫ થી ભાગતા અંશો ૯,૬૮૫ છે, છેદરાશિ ૫૦૫૦૬ છે. મહાહિમવંતપર્વતની આ બાહા છે. તે પોતાના વ્યાસથી ગુણાયેલ તેનું પ્રતર છે. (૧૦૦, ૧૦૧) ચુલસીઈ સયસહસ્સા, સત્તરિ કોડિ ય સત્ત સહસ્સા । હિટ્ટા સત્તગ સત્તગ, ચઉ અડ પંચેવ સુન્નાઈ ॥ ૧૦૨ ॥ છેયહિયલદ્ધમુવરિ, પકિખવ એગટ્ટ તિસયભઈએ ય । ગુણવીસં કોડીઓ, લઠ્ઠા અડપન્ન લા ય ॥ ૧૦૩ || અમ્રુટ્ઠિ સહસ્સાણિ ય, છાસી ય સયં ચ દસ કલાઓ ય । પંચ ઉણવીસભાગા, કલાઈ પયર મહાહિમવે ॥ ૧૦૪ || ૭૦,૭૦,૮૪,૦૦,૦૦૦ કલા. નીચે ૭૭,૪૮,૦૦,૦૦૦ છે. છેદથી ભાગતા મળેલું ઉપર નાંખ. ૩૬૧ થી ભાગે છતે ૧૯,૫૮,૬૮,૧૮૬ યોજન ૧૦ કલા અને ૧ કલાના ૫ ઓગણીસીયા ભાગ મળ્યા. તે મહાહિમવંતપર્વતનું પ્રતર છે. (૧૦૨,૧૦૩,૧૦૪) સત્તત્તીસ સહસ્સા, છત્તીસં લક્ષ તિસય અદૃહિયા । કોડીયાલ સયા, સત્તરસ ય કોડિ ઘણગણિયું ॥ ૧૦૫ || ૩૯,૧૭,૩૬,૩૭,૩૦૮ યોજન (મહાહિમવંતપર્વતનું) ઘનગણિત છે. (૧૦૫) ૪૧૯ છાયાલસયં ગુણતીસ, સહસ્સા લખ્ખા બારસ કલાણું | ચઉરોવટ્ટિય સેસે, દો સત્ત છ સત્ત એગંસા ॥ ૧૦૬ | છેઓ છ એક્ક ચઉ પણ, સત્તગ તિગ એસ બાહ હિરવાસે । વિખંભનિયયગુણિયા, પયરં ગુણિએ ઈમો રાસી ।। ૧૦૭ ||
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy