SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ દો ચેવ ય કોડિયા, ચઉદ્દસ કોડિઓ લખ છપ્પન્ના | સત્તાણઉઇ સહસ્સા, ચોયાલસયં ચ ઘણગણિયં / ૯૩ // સોલસ ચેવ કલાઓ, અહિયા એગુણવીસ ભાગેહિ ! બારસહિં ચેવ સયા, ચુલ્લહિમવંતે વિયાણાહિ . ૯૪ / ૨,૧૪,૫૬,૯૭,૧૪૪ યોજન ૧૬ કલા ૧ કલાના ૧૨ ઓગણીસીયા ભાગથી અધિક લઘુહિમવંતપર્વતનું ઘનગણિત જાણ. (૯૩, ૯૪) અણિટ્ટા ઉણસત્તરિ, સયા ઉ છ લખ ચેવ ય કલાણું ! સેસે સત્તગ સત્તગ, દુગ તિગ ઈગ નવ ય અંસા ઉ . ૫ / છેઓ ઈગ દુગ એક્કગ, તિગ નવ એક્કો ય અ બાહેસા | હેમવએ વિન્નેયા, પયર સે નિયયવાસગુણ / ૯૬ ! ૬,૭૬,૯૫૯ કલા, શેષમાં અંશો ૭૭૨૩૧૯ છે, છેદરાશિ ૧૨,૧૩,૯૧૮ છે. આ હિમવંતક્ષેત્રની બાહા જાણવી. તેના પોતાના વ્યાસથી ગુણાયેલ તે પ્રતર છે. (૯૫, ૯૬). ઉવરિમરાસી દુગ ચઉં, દુગ સત્તઃ તિગ છક્ક સુત્ર ચલે ! હેલ્ટે તિગ સુત્રટ્ટ નવ, દુગ સત્તગ છક્ક સુન્ન ચઉ . ૯૭ ઉપરનો રાશિ ૨૪, ૨૭,૮૩,૬૦,૦૦૦ છે. નીચેનો રાશિ ૩૦,૮૯,૨૭,૬૦,૦૦૦ છે. (૯૭). છેયહિયલદ્ધમુવરિ, પકિખવ એગદ્ગતિસય ભઈએ ય લદ્ધા છક્કોડીઓ, બાવરરિસયસહસ્સા ય / ૯૮ છે. તેવર્ન ચ સહસ્સા, પણયાલસયં ચ પંચ ય કલાઉ ! હેમવયવાસાયર, અટ્ટ ય ઉણવીસ ભાગા ય | ૯૯ // છેદથી ભાગતા મળેલ ઉપર નાંખ, ૩૬૧થી ભાગે છતે ૬,૭૨,૫૩,૧૪૫ યોજન પ કલા અને ૧ કલાના ૮ ઓગણીસીયા ભાગ મળ્યા. તે હિમવંતક્ષેત્રનું પ્રતર છે. (૯૮, ૯૯)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy