________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૧૭ કોડીસર્યા નવ કોડી, અણિત્તરિ સહસ્સ લખ અડયાલા / હિઢિલ્લે પણ સત્તગ, તિગ પણ તિગ દુગ ચઉટ્ટિક્કો | ૮૫ // છેયહિયલદ્ધમુવરિ, પફિખવ એગતિસયભાઈએ ય . લદ્ધવસિય અસયા, બત્તીસ સહસ્સ તીસ ચ // ૮૬ // લખા બારસ ય કલા, અહિયા એક્કારસહિં ભાગેહિ ! ઉણવીસ છેયકએ, ઉત્તરભરહદ્ધપયરં તુ | ૮૭ |
૧,૦૯,૪૮,૬૯,૦૦૦કલા. નીચેના અંશો ૧૮,૪૨,૩૫, ૩૭પ છે. છેદથી ભાગતા જે મળે તે ઉપર ઉમેરવું. ૩૬ ૧થી ભાગે છતે ૩૦,૩૨,૮૮૮યોજન ૧૨ કલા અને ૧૯ના છેદથી કરેલા ૧૧ ભાગોથી અધિકમળે. તે ઉત્તરભરતાઈનું પ્રતરછે. (૮૫, ૮૬, ૮૭)
કલારાણી તિગ્નિ લકખા, સત્તાસીઈ સહસ્સા દો ય સયા | અડનીયા સેસે પુણ, ચઉક્કઉવૅટ્ટિય અંસા / ૮૮ | છચ્ચ સત્તગ નવ નવ, છેઓ ઈગનવતિગા ય છ ચલે નવ બાહેસ ચલહિમવે, પયર સે નિયયવાસગુણ ૮૯ ||
કલારાશિ ૩,૮૭,૨૯૮ છે. શેષમાં ૪ થી ભગાયેલા અંશો છે ૬૪,૭૯૯. છેદરાશિ ૧,૯૩,૬૪૯ છે. તે લઘુહિમવંતપર્વતની બાહા છે. પોતાના વ્યાસથી ગુણાયેલ તે તેનું પ્રતર છે. (૮૮, ૮૯).
સ િસહસ્સા અણિટ્ટિ લખ, ચસિયરિ કોડી સર સયા | હેટ્ટિલ્લે ઈગ દુગ નવ, પણ નવ અટું સુત્ર ચલે ને ૯૦ || છે હિલદ્ધમુવરિ, પકિખવ એગઢિ તિસય ભઈએ ય ! લદ્ધિગસત્તરિ નવસય, છપ્પન્ન સહસ્સ ચઉદ્દસ ય / ૯૧ // લકખા દુ કોડિ અટ્ટ ય, કલા ઉ દસ અઉણવીસ ભાગ ૧ / ચુલ્લહિમવંતપયર, ઘણગણિયે ઉસ્સહેણ ગુણ / ૯૨ //
૭,૭૪, ૫૯, ૬૦,૦૦૦ કલા નીચેના અંશો ૧,૨૯,૫૯,૮૦,૦૦૦ છે. છેદથી ભાગીને મળેલું ઉપર ઉમેરવું. ૩૬૧ થી ભાગતા ૨,૧૪,૫૬,૯૭૧ યોજન ૮ કલા અને ૧ કલાના ૧૦ ઓગણીસીયા ભાગ. તે લઘુહિમવંતપર્વતનું પ્રતર છે. ઊંચાઈથી ગુણાયેલું તે ઘનગણિત છે. (૯૦, ૯૧, ૯૨).