SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ જોયણ તીસે વાસે, પઢમાએ મેહલાએ પયરમિi. લખ તિગ તિસયરિયા, ચુલસી ઈક્કારસ કલાઓ / ૭૮ | ૩) યોજનના વ્યાસમાં પ્રથમ મેખલામાં આ પ્રતર છે૩,૦૭,૩૮૪ યોજન ૧૧ કલા. (૭૮). અટ્ટ સયા પણયાલા, તીસ લકખા તિસત્તરિ સહસ્સા પન્નરસ કલા ય ઘણો, દસુસ્સએ હોઈ બીયશ્મિ || ૭૯ છે. ૧૦ યોજન ઊંચાઈવાળા બીજા ખંડમાં ૩૦,૭૩,૮૪૫ યોજના ૧૫ કલા ઘનગણિત છે. (૭૯) દસ જોયણ વિકખંભે, બીયાએ મેહલાએ પયરમિમા લખા ચઉવીસસયા, એગટ્ટા દસ કલાઓ ય છે ૮૦ | ૧૦ યોજન પહોળાઈવાળી બીજી મેખલામાં આ પ્રતર છે૧,૦૨,૪૬૧ યોજન ૧૦ કલા. (૮૦) સત્તહિયા તિસિયા, બારસ ય સહસ્સ પંચ લખા યો અવરા ય બારસ કલા, પણુસ્સએ હોઈ ઘણગણિયે . ૮૧ || પ યોજન ઊંચાઈવાળા ત્રીજા ખંડમાં ઘનગણિત ૫,૧૨,૩૦૭ યોજન ૧૨ કલા છે. (૮૧) સત્તાસીઈ લખા, ઉણત્તીસ હિયા ય બિનવઈ સયાઈ ! અલુણાવસઈ ભાગા, ચોદસ વેઢ ઘણગણિય / ૮૨ / વૈતાદ્યપર્વતનું ઘનગણિત ૮૭,૦૯,૨૨૯ - યોજન છે. (૮૨) કલ લખદુર્ગ ઈયાલસહસ્સા, નવ સયા ય સટ્ટહિયા સુન્નવણેઉ અંસ ચલ, સુન્નગ સત્ત એગ પણ છે ૮૩ / છેઓ ચઉ અડ તિગ નવ, દુગા ય બાહેસ ઉત્તરદ્ધસ્ટ / ગુણિયા પણવીસેહિ, પણયાલસએહિ હોઈ ઈમં | ૮૪ ઉત્તરભરતાઈની બાહા ૨,૪૧,૯૬૦ કલા છે. શૂન્યને દૂર કરીને શેષ ૪૦,૭૧૫ અંશ છે, છેદરાશિ ૪૮,૩૯૨ છે. તે ૪, પરપથી ગુણાયેલી આ પ્રમાણે થાય - (૮૩, ૮૪). ૧૯
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy