________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૧૫
હરિવર્ષક્ષેત્રનો જીવાવર્ગ ૧૯,૭૧,૬૦,૦૦,૦૦,૦૦૦ યોજન છે. નિષધપર્વતનો જીવાવર્ગ ૩૨,૦૦,૪૦,00,00,000 યોજન છે. (૭૧)
છત્તીસેક્કગ દસ સુત્ર, જીવાવગ્ગો વિદેહમજુઝમ્પિ | એએસિ સમાસઢે, મૂલ બાહા ઉ વિયા | ૭ર /
મહાવિદેહક્ષેત્રની મધ્યમાં જીવાવર્ગ ૩૬,૧૦,00,00,00,000 યોજન છે. આમનો સમાસ કરીને અર્ધનું વર્ગમૂળ એ બાહા જાણવી. (૭૨)
વેઢ-જન્મભરહદ્ધ-જીવવગ્ગો દુવેડવિ મેલેઉં ! તસ્સદ્ધ જે મૂલ, સો કલારાણી ઈમો હોઈ ૭૩ ..
વૈતાદ્યપર્વત અને દક્ષિણભરતાર્થના બન્ને જીવાવર્ગોને ભેગા કરીને તેના અર્ધનું જે વર્ગમૂળ તે કલારાશિ આ છે – (૭૩)
ચણિઉઈ સહસ્સાઈ, લખો છાવત્તરા સયા છચ્ચ | સેસ દુછક્કોવટ્ટિય, દોનવતિગસત્તસૉસા ને ૭૪ || છેઓ તિગ-દુગ-ચઉચઉ છક્કા, વેઢ બાહા લસ પન્નાસ જોયણગુણા, પયર ગુણવીસહિય લદ્ધ ને ૭પ .
૧,૯૪,૬૭૬. શેષને બે છ (૧૨)થી ભાગવું. ર૯,૩૭૭ અંશ, છેદરાશિ ૩૨,૪૪૬ થાય. આ મળેલી વૈતાદ્યપર્વતની બાહા છે. ૫૦ યોજનથી ગુણી ૧૯ થી હરી પ્રતર મળે. (૭૪, ૭૫)
સત્તહિયા તિત્રિ સયા, બારસ ય સહસ્સ પંચ લકખા ય / બારસ ય કલા પયર, વેઢગિરિસ્સ ધરણિતલે કે ૭૬ |
વૈતાદ્યપર્વતનું પૃથ્વીતલે પ્રતર ૫,૧૨,૩૦૭ યોજન ૧૨ કલા છે. (૭૬)
દસજોયણુસ્સએ પુણ, તેવીસ સહસ્સ લખ ઈગવä . . જોયણ છાવત્તરિ છક્કલા ય, વેઢઘણગણિયં ૭૭ |
૧૦યોજન ઊંચાઈમાં વૈતાઢ્યપર્વતનું ઘનગણિત ૫૧,૨૩,૦૭૬ યોજના ૬ કલા છે. (૭૭)