________________
૪૧૪
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
જે પર્વતો સમાન છે તેમનું ઘનગણિત ઊંચાઈથી ગુણાયેલ પ્રત્તર છે. લવણસમુદ્ર સિવાયના સમુદ્રોનું ઘનગણિત ઊંડાઈથી ગુણાયેલ પ્રત્તર છે. (૬૫)
જીવાવર્ગે જિમિયર ચ, મેલેઉ તસ્સ અદ્ધસ્સ મૂલ બાહા વિખંભ-ગુણિય પયર હવઈ તાહે / ૬૬
મોટા અને નાના જીવાવર્ગને ભેગુ કરીને તેના અર્ધનું વર્ગમૂળ તે બાહા છે. પહોળાઈથી ગુણાયેલ તે બાહા ત્યાં પ્રતર થાય છે. (૬૬)
તીસહિયા ચઉત્તીસ, કોડિસયા લખસીઈ ભરહદ્દે ! સત્તાણવઈ સહસ્સા, પંચ સયા જીવવગ્ગો ઉ . ૬૭ || ભરતાર્ધમાં જીવાવર્ગ ૩૪,૩૦,૮૦,૯૭,૫00 યોજન છે. (૬૭) વેઢે જીવવચ્ચો, સત્તાણઉઈ સહસ્સ પંચ સયા | અઉણાપન્ન કોડી, ઈગયાલીસ ચ કોડિસયા / ૬૮ /
વૈતાઠ્યપર્વતનો જીવાવર્ગ ૪૧,૪૯,૦૦,૯૭,૫૦૦ યોજના છે. (૬૮)
ભરહદ્ધ જીવવન્ગો, પણસયરી છચ્ચ અટ્ટ સુન્નાઈ ! ચુલ્લે જીવાવડ્ઝો, દુવીસ ચોપાલ સુબ્રટ્ટ // ૬૯ |
(ઉત્તર)ભરતાઈનો જીવાવર્ગ ૭૫,૬૦,૦૦,૦૦,૦૦૦ યોજન છે. લઘુહિમવંતપર્વતનો જીવાવર્ગ ૨, ૨૪,૪૦,૦૦,૦૦,૦૦૦ યોજન છે. (૬૯)
જીવાવગિગવન્ના, ચકવીસ અટ્ટ સુજ્ઞ હેમવએ ! પંચહિયં સયમેગં, મહાહિમવે દસ ય સુન્નાઈ . ૭૦ ||
હિમવંતક્ષેત્રનો જીવાવર્ગ ૫,૧૨,૪૦,૦૦,૦૦,000 યોજન છે. મહાહિમવંતપર્વતનો જીવાવર્ગ ૧૦,૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦ યોજન છે. (૭૦)
હરિવાસ-જીવવચ્ચો, ઉણવીસ સત્ત સોલ સુન્નટ્ટ | બત્તીસ દો સુન્ના, ચઉરો સુત્રઢ નિસહમ્પિ | ૭૧