SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૩ બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ બાહા તેર સહસ્સા, એગટ્ટા તિસય છક્કલડદ્ધકલા ! ધણુપર્ફે કલું ચઉક્ક, ચુલસીઈ સહસ્સ સોલહિયા છે પ૯ છે. (હરિવર્ષક્ષેત્રની) બાહા ૧૩,૩૬૧ યોજન ૬૧/કલા છે, ધનુ:પૃષ્ઠ ૮૪,૦૧૬ યોજન ૪ કલા છે. (૫૯) ચણિઉઈ સહસ્સાઈ, છપ્પન્નતિય સયં ચ કલા દો ય / જીવા નિસહસ્સયા, ધણુપટ્ટ સે ઈમં હોઈ . ૬૦ || ૯૪,૧૫૬ યોજના ૨ કલા આ નિષધપર્વતની જીવા છે. તેનું ધનુ પૃષ્ઠ આ છે – (૬૦) લખે ચકવીસ સહસ્ત, તિસય છાયાલ નવ કલાઓ ય / બાહા પન્નક્સયું, સહસ્સ વસં દુકલ અદ્ધ / ૬૧ | ૧,૨૪,૩૪૬ યોજન ૯ કલા, બાહા ૨૦,૧૬પ યોજના ૨૧/કલા (૬૧) સત્તા સત્તસયા, તેત્તીસ સહસ્સ સત્ત ય કલદ્ધ . , બાહા વિદેહવાસે, મજુઝે જીવા સયસહસ્સ - ૬ર | મહાવિદેહક્ષેત્રની બાહા ૩૩,૭૬૭ યોજન ૭૧/૨ કલા છે, મધ્યમાં જીવા ૧,૦૦,૦૦૦ યોજન છે. (૬૨) ઉભઓ સે ધણુપટ્ટ, લખં અડપન્ન જોયણસહસ્સા / સયસેગ તેરહિય, સોલસ ય કલા કલદ્ધ ચ / ૬૩ // બન્ને બાજુ તેનું ધનુપૃષ્ઠ ૧,૫૮,૧૧૩ યોજન ૧૬ ૧/૨ કલા છે. (૬૩) ખિરસ પયગણિએ, જિટ્ટ-કણિટ્ટાણ તસ્મ જીવાણું ! કાઉ સમાસમદ્ધ, ગુણહિં તસ્સવ વાસણ ૬૪ ક્ષેત્રોનાં પ્રતરગણિતમાં તેની મોટી-નાની જીવાને ભેગી કરી તેના અર્ધને તેના જ વ્યાસથી ગુણ. (૬૪) પયર ઉસેહગુણં, ઘણગણિયે પવ્યાણ જે ઉ સમા ! પયર ઉલ્વેહગુણ; લવણવિવજ્જાણ ઉયહણ ! ૬૫ /
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy