SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ઉસુવર્ડ્ઝ છગુણિય, જીવાવર્ગીમેિ પફિખવિરાણ; જે તસ્સ વગ્નમૂલ, તે ધણુપર્ક વિયાણાહિ / ૩૯ || ૬ ગુણા ઈષ વર્ગને જીવાવર્ગમાં નાંખીને તેનું જે વર્ગમૂળ તે ધનુપૃષ્ઠ જાણ. (૩૯) ઘણુગ્ગાઓ નિયમા, જીવાવર્ગે વિસાહિત્તાણું ! સેસસ્સ ય છબ્બાએ, જે મૂલ તે ઉસૂ હોઈ . ૪૦ ધનુ પૃષ્ઠના વર્ગમાંથી અવશ્ય જીવાવર્ગને બાદ કરીને શેષના છે ભાગ કરે છતે જે વર્ગમૂળ તે ઈષ છે. (૪૦) જીવાવિખંભાણે, લગ્નવિસેસલ્સ લગ્નમૂલ જે વિખંભાઓ સુદ્ધ, તસ્સદ્ધમિશું વિયાણાહિ ! ૪૧ જીવા અને વિખંભના વર્ગના તફાવતનું જે વર્ગમૂળ તેને પહોળાઈમાંથી બાદ કરી તેનું અર્થ એ ઈષ જાણ. (૪૧) ગુણવીસલખતગુણ, જીવાવર્ગે વિસોહિઊણિત્તો ! મૂલં લખેગુણવીસસુદ્ધ-દલ સવ ઉસુકરણ || ૪ર ૧૯,૦૦,૦૦૦ને તેટલા ગુણ (૧૯,૦૦,૦૦૦ ગુણ) કરીને એમાંથી જીવાવર્ગને બાદ કરી (શેષના) વર્ગમૂળને ૧૯,૦૦,૦૦૦માંથી બાદ કરી અડધું કરવુ-આ સર્વનું ઈષકરણ છે. (૪૨) નવ ચેવ સહસ્સાઈ, છાવાઈ સયાઈ સજોવા સવિસેસ કલા ચેગા, દાહિણભરહદ્ધ ધણુપä // ૪૩ / દક્ષિણભરતાઈનું ધનુપૃષ્ઠ ૯,૭૬૬ યોજન સાધિક ૧ કલા છે. (૪૩) દસ ચેવ સહસ્સાઈ, જીવા સર સયાઈ વસાઈ ! બારસ ય કલા ઊણા, વેડૂઢગિરિસ્સ વિયા ૪૪ વૈતાદ્યપર્વતની જીવા ૧૦,૭૨૦ યોજન અને ન્યૂન ૧૨ કલા જાણવી. (૪૪)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy