SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ તેત્તીસં ચ સહસ્સા, છચ્ચ સયા જોયણાણ ચુલસીયા અઉણાવસઈભાગા, ચહેરો ય વિદેહવિખંભો ૩ર / મહાવિદેહક્ષેત્રની પહોળાઈ ૩૩,૬૮૪ : યોજન છે. (૩૨) દાહિણભરહદ્ધ ઉસ્, પણયાલ સયા કલા પણુવીસા | વેઢે પણસયરી, ચઉપન્ન સયા કલાણં તુ . ૩૩ દક્ષિણભરતાઈનું ઈષ ૪,પરપ કલા છે. વૈતાઢય પર્વતનું ઈષ ૫,૪૭૫ કલા છે. (૩૩) એગ તિગ સત્ત પન્નરસ, ઈગતીસ તિસાઠ હોઈ પણનઉઈ ! સયલગ્નસંગુણસો, વિયાણ ભરહાણે ઉસુણો / ૩૪ || સોના વર્ગ (૧૦,000)થી ગુણાયેલ ૧-૩-૭-૧૫-૩૧-૬૩૯૫ તે ભરત વગેરેના ઈષ જાણ. (૩૪) ભરહાઈઉસૂ સોહિય, વિખંભ ઈગુણવસઈગુણાઓ . ભાગોડવિ ય દાયવો, એગુણવીસા ય સવ્વસ્થ / ૩પ ઓગાહૂણ વિખંભમો ય, ઓગાહર્સગુણ મુજ્જા ચઉહિં ગુણિયલ્સ મૂલ, મંડલખિસ્સ સા જીવા . ૩૬ / ૧૯ ગુણી (જબૂદ્વીપની) પહોળાઈમાંથી ભરત વગેરેનું ઈષ બાદ કરીને અવગાહ (ઈષ)થી જૂન પહોળાઈને અવગાહ (ઈષ)થી ગુણવી. ચારથી ગુણાયેલી તેનું વર્ગમૂળ તે મંડલક્ષેત્રની જીવા છે. બધે ૧૯થી ભાગ પણ આપવો. (૩૫-૩૬). જોયણસહસ્સ નવગં, સત્તવ સયા હવંતિ અયાલા બારસ ય કલા સકલા, દાહિણભરહદ્ધજીવાઓ . ૩૭ . દક્ષિણભરતાની જીવા ૯,૭૪૮ યોજન ૧૨ કલા છે. (૩૭) જીવાવર્ગે ઉસુણા, ચરિક્નત્થણ વિભય જે લદ્ધ / તે ઉસુસહિયં જાણતુ, નિયમા વટ્ટસ્ટ વિખંભ ૩૮ જીવાના વર્ગને ૪ થી ગુણાયેલ ઈષ વડે ભાગ. જે મળે તે ઈષથી સહિત વૃત્તની પહોળાઈ અવશ્ય જાણ. (૩૮)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy