________________
४०८
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ પૂર્વમાં અને પશ્ચિમમાં લવણસમુદ્રને સ્પર્શેલા વૈતાદ્યપર્વત વડે ભરતક્ષેત્ર બે ભાગમાં વહેંચાયેલું છે – દક્ષિણભરતાર્થ અને ઈતર (ઉત્તરભરતા). (૨૫) | વિખંભો ભરહદ્ધ, દોત્રિ એ જોયણાણ અડતીસે. તિક્તિ (ય) કલાઓ અવરા, એરવયબ્રેડવિ એમેવ | ૨૬ /
ભરતાની પહોળાઈ ર૩૮ યોજન અને બીજી ૩ કળા છે. ઐરાવતાઈમાં પણ આ જ પ્રમાણે જાણવું. (૨૬).
ભરફેરવયધ્વભિઈ, દુગુણા દુગુણો ઉ હોઈ વિકખંભો ! વાસાવાસહરાણ, જાવ કે વાસં વિદેહ વિ . ૨૭ //
ભરત અને ઐરવતથી માંડીને યાવત્ મહાવિદેહ ક્ષેત્ર સુધી ક્ષેત્રો - વર્ષધર પર્વતોની પહોળાઈ બમણી બમણી છે. (૨૭)
એગાઈ દુગુણહિં, ચઉસäિ તેહિ ગુણિય વિખંભ. ખિત્તનગાણું કમસો, સએણ નઉએણ હિયભાગે ૨૮ |
૧ વગેરે બમણા ૬૪ સુધીના વડે (જબૂદીપની) પહોળાઈને ગુણીને ૧૯૦થી ભાગ હરે છતે ક્ષેત્ર-પર્વતોની ક્રમશઃ પહોળાઈ આવે. (૨૮).
પંચસએ છવ્વીસે, છચ્ચ કલા વિOડ ભરહવાસં . દસ સય બાવશ્વહિયા, બારસ ય કલાઓ હિમવંતે / ર૯ In
ભરતક્ષેત્ર પર૬ યોજના ૬ કલા વિસ્તૃત છે. લઘુહિમવંત પર્વતની પહોળાઈ ૧,૦૫ર યોજના ૧૨ કળા છે. (ર૯)
હેમવએ પંચહિયા, ઈગવીસસયાઈ પંચ ય કલાઉ / દસહિય બાયોલસયા, દસ ય કલાઓ મહાહિમવે || ૩૦ ||
હિમવંતક્ષેત્રની પહોળાઈ ૨,૧૦૫ યોજન ૫ કલા છે. મહાહિમવંતપર્વતની પહોળાઈ ૪, ૨૧૦ યોજન ૧૦ કલા છે. (૩૦)
હરિવાસે ઈગવીસા, ચુલસીઈ સયા કલા ય એક્કા ય / સોલસ સહસ્સ અસય, બાયલા દો કલા નિસઢ . ૩૧ |
હરિવર્ષક્ષેત્રની પહોળાઈ ૮,૪૨૧ યોજન ૧ કલા છે. નિષધપર્વતની પહોળાઈ ૧૬,૮૪૨ યોજન ર કળા છે. (૩૧)