SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ४०७ પલિઓવમઠિયા, સુરગણપરિવરિયા દેવીયા ! એએસુ દારનામા, વસંતિ દેવા મહઢિયા / ૧૯ આ વારોમાં પલ્યોપમના આયુષ્યવાળા, દેવોના સમૂહથી પરિવરાયેલા, દેવીવાળા, દ્વારના નામવાળા, મહદ્ધિક દેવો વસે છે. (૧૯) કુઠ્ઠ-દુવારપમાણે, અઢારસોયણાઈ પરિહીએ ! સોહિય ચઉહિ વિભત્તે, ઈસમો દારતર હોઈ || ૨૦ || બારસાખ અને દ્વારોનું પ્રમાણ ૧૮ યોજન પરિધિમાંથી બાદ કરીને ચારથી ભાગે છતે દ્વારોનું આ અંતર છે. (૨૦) અઉણાસીઈ સહસ્સા, બાવન્ના અદ્ધજોયણું ચૂર્ણ | દારસ્સ ય દારસ્સ ય, અંતરમેયં વિણિદિઠું . ૨૧ | ન્યૂન ૭૯,૦પર ૧/ર યોજન - દ્વારનું અને દ્વારનું આ અંતર કહ્યું છે. (૨૧) વાસહરપરિચ્છિન્ના, પુવાવરલવણસાગર ફિડિયા વાસા સત્ત ઉ ઇણમો, વાસહરા છચ્ચ બોધવા || રર .. વર્ષધરપર્વતોથી વહેંચાયેલા, પૂર્વ-પશ્ચિમમાં લવણસમુદ્રને સ્પર્શેલા, આ સાત ક્ષેત્રો અને છ વર્ષધર પર્વતો જાણવા. (રર) ભરતું હેમવયં તિ ય, હરિયાસ તિ ય મહાવિદેહં તિ ! રમ્પયં હેરણવયં, એરાવયં ચેવ વાસાઈ || ૨૩ | " ભરત, હિમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હિરણ્યવંત અને ઐરવત-આ ક્ષેત્રો છે. (૨૩). હિમવંત-મહાહિમવંત, પવયા નિસઢનીલવંતા ય | પ્પી સિહરી એએ, વાતહરગિરી મુર્ણયવ્વા // ૨૪ || લઘુહિમવંત, મહાહિમવંત પર્વત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી - આ વર્ષધર પર્વતો જાણવા. (૨૪) વેઢનગવરેણં, પુવાવરલવણસાગરગએણે ! ભરતું દુહા વિહાં, દાહિણભરહદ્ધમિયર ચ ર૫ / - આ વર્ષ પુવા ભરડામ
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy