________________
નીલવંતપર્વતના ૯ કૂટો
૧૩૩ (૩) વક્ષસ્કારપર્વતના નામનું કૂટ - બીજા કૂટથી દક્ષિણમાં (૪) સિદ્ધાયતન કૂટ - ત્રીજા કૂટથી દક્ષિણમાં,
સીતા-સીટોદાની નજીક. સીતા-સીતોદાની દક્ષિણ તરફના ૮ વક્ષસ્કાર પર્વતો ઉપરના ૪-૪ કૂટો : (૧) પશ્ચિમ તરફની - નિષધ પર્વતની
વિજયના નામનું કૂટ નજીકમાં ઉત્તરમાં (ર) પૂર્વ તરફની વિજયના - પ્રથમ કૂટથી ઉત્તરમાં
નામનું કૂટ (૩) વક્ષસ્કારપર્વતના - બીજા કૂટથી ઉત્તરમાં
નામનું કૂટ (૪) સિદ્ધાયતન ફૂટ - ત્રીજા કૂટથી ઉત્તરમાં,
સીતા-સીતોદાની નજીક. * બધા કૂટો લઘુહિમવંતપર્વતના કૂટોની સમાન છે. ઉત્તરના
વક્ષસ્કારપર્વતોના અધિપતિ દેવોની રાજધાની-મેરુપર્વતથી ઉત્તરમાં છે અને દક્ષિણના વક્ષસ્કાર પર્વતોના અધિપતિ દેવોની
રાજધાની મેરુપર્વતથી દક્ષિણમાં છે. (૧૦)નીલવંતપર્વતના ૯ કૂટો :
(૧) સિદ્ધાયતન ફૂટ (૨) નીલવંત કૂટ (૩) પૂર્વવિદેહ કૂટ (૪) સીતા કૂટ (૫) કીર્તિદેવી કૂટ (૬) નારીકાંતા કૂટ (૭) પશ્ચિમવિદેહ કૂટ (૮) રમ્યક કૂટ
(૯) સુદર્શન કૂટ I લઘુક્ષેત્રસમાસની ગાથા ૬પની ટીકામાં આને ઉપદર્શન કૂટ કહ્યું છે.