SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ વિદ્યુ...ભપર્વતના ૯ કૂટો અને વક્ષસ્કારપર્વતના ૪-૪ કૂટો બધુ લઘુહિમવંતપર્વતના કૂટોની સમાન જાણવું. રાજધાનીઓ મેપર્વતથી દક્ષિણમાં છે. (૮) વિધુત્રભ ગજદંતપર્વતના ૯ કૂટો : (૧) સિદ્ધયતન કૂટ - મેરુપર્વતથી નૈઋત્ય ખૂણામાં (૨) વિદ્યુ—ભ કૂટ - પ્રથમ કૂટથી નૈઋત્ય ખૂણામાં (૩) દેવકુ કૂટ - બીજા કૂટથી નૈઋત્ય ખૂણામાં (૪) બ્રહ્મ કૂટ - ત્રીજા કૂટથી નૈઋત્ય ખૂણામાં (૫) કનક કૂટ - ચોથા કૂટથી નૈઋત્ય ખૂણામાં – અધિપતિ વારિષણા દેવી () સૌવસ્તિક કૂટ - પાંચમા કૂટથી દક્ષિણમાં – અધિપતિ બલાહકા દેવી. (૭) સીતોદા કૂટ - છઠ્ઠા કૂટથી દક્ષિણમાં (૮) શતજવલ કૂટ - સાતમા ફૂટથી દક્ષિણમાં (૯) હરિ કૂટ - આઠમા ફૂટથી દક્ષિણમાં – અધિપતિ હરિ દેવ * હરિ કૂટ બધી રીતે હરિસ્સહ કૂટની જેમ જાણવો. રાજધાની મેરુપર્વતથી દક્ષિણમાં છે. * બાકીના કૂટો લઘુહિમવંતપર્વતના કૂટોની જેમ જાણવા. રાજધાનીઓ મેરુપર્વતથી દક્ષિણમાં છે. (૯) વક્ષસ્કારપર્વતો ઉપરના ૪-૪ કૂટો : સીતા-સીતોદાની ઉત્તર તરફના ૮ વક્ષસ્કાર પર્વતો ઉપરના ૪-૪ કૂટો : (૧) પૂર્વ તરફની વિજયના - નીલવંત પર્વતની નામનું કૂટ નજીકમાં દક્ષિણમાં (૨) પશ્ચિમ તરફની વિજયના - પ્રથમ કૂટની દક્ષિણમાં નામનું કૂટ | લઘુક્ષેત્રસમાસની ગાથા ૬૬ની ટીકામાં આને સ્વસ્તિક કૂટ કહ્યું છે. A લઘુક્ષેત્રસમાસની ગાથા ૬૬ની ટીકામાં આને સ્વયંજલ કૂટ કહ્યું છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy