________________
સૌમનસપર્વતના ૭ કૂટો
૧૩૧ (૬) રુચક કૂટ - પાંચમા કૂટથી ઉત્તરમાં – અધિપતિ
ભોગમાલિની દેવી (૭) સીતા કૂટ - છઠ્ઠા કૂટથી ઉત્તરમાં (૮) પૂર્ણભદ્ર કૂટ - સાતમા કૂટથી ઉત્તરમાં (૯) હરિસહ ફૂટ - આઠમા ફૂટથી ઉત્તરમાં – અધિપતિ
હરિસ્સહ દેવ હરિસહ કૂટ મૂળમાં ૧,000 યોજન લાંબુ-પહોળુ-ઊંચુ છે, વચ્ચે ૭૫૦ યોજન લાંબુ-પહોળુ છે, ઉપર ૫૦૦ યોજન લાંબુપહોળુ છે, એટલે કે ગોપુચ્છાકારે છે. તે સુવર્ણમય છે. તેની ઉપર લઘુહિમવંતપર્વતના કૂટ ઉપરના પ્રાસાદાવર્તસકની સમાન પ્રાસાદાવતંસક છે. હરિસ્સહદેવની રાજધાની મેરુપર્વતથી ઉત્તરમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછીના અન્ય જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને આવેલી છે. તેનું નામ હરિકાંતા છે. તે ૮૪,000 યોજન લાંબી-પહોળી છે. તેની પરિધિ ૨,૬૫,૬૩ર
યોજન છે. બાકી બધુ ચમચંચા રાજધાનીની જેમ જાણવું. * શેષ બધુ લઘુહિમવંતપર્વતના કૂટોની સમાન જાણવું.
રાજધાનીઓ મેરુપર્વતથી ઈશાન ખૂણામાં છે. (૭) સૌમનસ ગજદંતપર્વતના ૭ ફૂટોઃ
(૧) સિદ્ધાયતન ફૂટ – મેરુપર્વતથી અગ્નિ ખૂણામાં (૨) સૌમનસ કૂટ - પ્રથમ કૂટથી અગ્નિ ખૂણામાં (૩) મંગલાવતી કૂટ - બીજા કૂટથી અગ્નિ ખૂણામાં (૪) દેવકુરુ કૂટ - ત્રીજા કૂટથી અગ્નિ ખૂણામાં (પ) વિમલ કૂટ -ચોથા કૂટથી દક્ષિણમાં – અધિપતિ
સુવત્સા દેવી (૬) કાંચન કૂટ - પાંચમા કૂટથી દક્ષિણમાં – અધિપતિ
વત્સમિત્રા દેવી (૭) વશિષ્ઠ કૂટ - છટ્ટાકૂટથી દક્ષિણમાં–અધિપતિવત્સમિત્રાદેવી A લઘુક્ષેત્રસમાસની ગાથા ૬૬ની ટીકામાં આને રજત કૂટ કહ્યું છે. | લઘુક્ષેત્રસમાસની ગાથા ૬૬ની ટીકામાં અને વિશિષ્ટ કૂટ કહ્યું છે.