________________
૧૩૪
રુક્મીપર્વતના ૮ કૂટો અને શિખર પર્વતના ૧૧ કૂટો બધુ લઘુહિમવંતપર્વતના કૂટોની સમાન જાણવું. રાજધાનીઓ
મેરુપર્વતની ઉત્તરમાં છે. (૧૧) રુક્મીપર્વતના ૮ કૂટો :
(૧) સિદ્ધાયતન ફૂટ (૨) રુક્મી કૂટ (૩) રમ્યક કૂટ (૪) નરકાંતા કૂટ (૫) બુદ્ધિદેવી કૂટ (૬) રુક્ષ્મીકૂલા કૂટ (૭) હિરણ્યવંત કૂટ
() મણિકાંચન કૂટ * બધુ લઘુહિમવંતપર્વતના કૂટોની સમાન જાણવું. રાજધાનીઓ
મેરુપર્વતથી ઉત્તરમાં છે. (૧૨) શિખરી પર્વતના ૧૧ કૂટો :
(૧) સિદ્ધાયતન ફૂટ (૨) શિખરી કૂટ (૩) હિરણ્યવંત કૂટ (૪) સુવર્ણકૂલા કૂટ (૫) શ્રીદેવી કૂટ (૬) રફતાવર્તન ફૂટ (૭) લક્ષ્મી કૂટ (૮) રક્તવત્યાવર્તન કૂટ (૯) ગંધાવતીદેવી ફૂટ (૧૦) ઐરાવત ફૂટ
(૧૧) તિગિચ્છિ- કૂટ * બધુ લઘુહિમવંતપર્વતના કૂટોની જેમ જાણવું. * રાજધાનીઓ મેરુપર્વતથી ઉત્તરમાં છે. A લઘુક્ષેત્રસમાસની ગાથા ૬પની ટીકામાં આને રૌયકૂલા કૂટ કહ્યું છે. 1 લઘુક્ષેત્રસમાસની ગાથા ૬પની ટીકામાં આને તૈકિચ્છિ કૂટ કહ્યું છે.